________________
ર
છે તે અહીં બતાડીએ છીએ:- જીવ સ્વયં ચેતના અવરૂપ છે. અર્થાત્ ચેતના આત્માનું સ્વરૂપ છે, તેથી તે આત્માથી તાદાઓરૂપ છે, તેનાથી ભિન્ન કોઈ જીવ નામને પદાર્થ નથી. સંસારી જીવ સાથે કમને અનાદિ કાલથી સંગ સંબંધ છે જે કારણે તે અશુદ્ધ થઈ રહ્યો છે, તે કારણે ચેતના બે પ્રકારની છે. એક શુદ્ધચેતના, બીજી અશુદ્ધચેતના. શુદ્ધચેતના માત્ર મુકત જીમાં હોય છે કેમકે, તેઓને કર્મને સંબંધ નથી અને અશુદ્ધચેતના સંસારી જીવોને હોય છે, કારણ કે તેઓ કર્મથી લિપ્ત છે. સારાંશ - મુખ્યતાથી એકેન્દ્રિય જીવમાં કફલચેતના હોય છે (ત્યાં એકત્વ અબુદ્ધિપૂર્વક રાગ છે.) ત્રસજીમાં (ઢોનિયથી પંચેન્દ્રિય સુધી) મુખ્યતાથી કર્મચેતના અને ગૌણુતાથી કર્મફલચેતના હોય છે (એકત્વ બુદ્ધિપૂર્વક રાગ છે.) કર્મચેતનામાં જ્ઞાનપૂર્વક ક્રિયાઓથી કર્મબંધ કરવાની પ્રધાનતા હોય છે, અને કર્મફલચેતનામાં કર્મ બંધ કરવાની પ્રધાનતા નથી પણ કર્મનું ફલ ભેગવવાની પ્રધાનતા છે. જ્ઞાનચેતના (જેનાથી આત્મ શુદ્ધ જાણી શકાય તેને જ્ઞાન ચેતના કહે છે) નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ ને જ હોય છે પણ મિથ્યાષ્ટિને હેતી નથી.
જે સમયે આત્માને જ્ઞાન ગુણ સમ્ય અવસ્થાને પ્રાપ્ત થાય છે તે સમયે તેને જ્ઞાનચેતના કહેવામાં આવે છે. જે સમયમાં સમ્યગ્દષ્ટિ શુદ્ધાત્માને અનુભવ કરે છે તે સમયે ચેતનાને જ્ઞાનચેતના કહેવામાં આવે છે. તે સમયે બાહોપાધિની મુખ્યતા નથી. પણ જે સમયમાં બોપાધિની મુખ્યતા રહે છે તે સમયે આત્માની (જ્ઞાનગુણ) અવસ્થા અશુદ્ધતાને ધારણ કરે છે ત્યારે કર્મચેતના, કર્મફલચેતનાની પ્રધાનતા હોય છે. (ઉદય જન્ય