________________
જાય છે. તેનાથી સંવિત્તિ-આત્માનુભવ થાય છે અને આત્માનુભવથી કેવલજ્ઞાન થાય છે. ભાવાર્થ- કૃત બે પ્રકારનું હોય છે. એક ભાવકૃત અને બીજુ દ્રવ્યકૃત. ભાવકૃતને અર્થ છે આત્માનુભૂતિ અને દવ્યતને અર્થ છે દ્વાદશાંગવાણી અનુભૂતિજ્ઞાન છે અને દ્રવ્યશ્રુતથી ઉત્પન્ન થવાવાલું જ્ઞાન પણ જ્ઞાનરૂપ છે. દ્રવ્યકૃતના જ્ઞાનથી જીવાદિ છયે દ્રવ્યના સ્વભાવનું જ્ઞાન થાય છે અને તેનાથી અનાદિકાલથી સંક્ષિણ ચેતત અને ચેતનેતર પદાર્થોનું પૃથક્કરણ કરી શકાય છે અને પૃથક્કરણથી શુદ્ધ આત્મતત્વની પ્રાપ્તિ થઈ શકે છે. તેથી એમ નકકી થયું કે ભાવકૃતરૂપ સાધ્યની પ્રાપ્તિ માટે દ્રવ્યશત સાઘક છે: અર્થાત્ ભાવકૃત અને દ્રવ્યકૃતમાં સાધ્ય સાધકભાવ છે. જે વ્યકૃતને જાણે છે તે વ્યવહારશ્રુતકેવલી છે અને જે (જીવ) વીતરાગ નિર્વિકલ્પ સમાધિથી આત્માનુંભવ કરે છે તેને નિશ્ચયશ્રુતકેવલી કહે છે, જે કે વ્યવહારશ્રુતકેવલી પિતાના શુદ્ધાત્માને અનુભવ નથી કરતા પણ માત્ર દ્વાદશાંગ વાણીને જ જાણે છે, તે પણ સંપૂર્ણ દ્રવ્યશ્રતને જ્ઞાતા હોવાથી તે પરમાર્થને પ્રતિપાદક થઈને આત્માની નિર્દોષ નય પ્રમાણેથી સિદ્ધિ કરે છે. આ આત્મસિદ્ધિથી જે વીતરાગ નિર્વિકલ્પ સમાધિની શુદ્ધ આત્માને જાણે છે તે નિશ્ચયશ્રતકેવલી છે તે અપ્રતિપાઘ પરમાર્થ પ્રતિપાઘ બની જાય છે.
द्रव्यसुयादो सम्म भावं तं चेव अप्पसमावं । तं पि य केवलणाणं संवेयणसंगदो जम्हा ॥३६२॥