________________
રૂપ જિનવાણીથી આત્મા અને અનાત્માના ભેદ પ્રભેદને એટલા સારી રીતે જાણી લે છે કે આત્મા બીલકુલ અનાત્માથી ભિન્ન ઝળકે છે. દ્રવ્યશ્રુતજ્ઞાન દ્વારા આત્માનું સ્વરૂપ લક્ષમાં લઈને વારંવાર વિચાર કરવામાં આવે છે અને એવી ભાવના ભાવવામાં આવે છે કે જે આત્માને શુદ્ધ સ્વભાવ છે, તે જ મારે સ્વભાવ છે. એવી ભાવનાના દઢ સંસ્કારના બળથી જ્ઞાનોપગ વયં આત્મસ્વભાવની શ્રદ્ધા ભાવમાં સ્થિતિ પ્રાપ્ત કરે છે. જયારે સ્વરૂપ સ્થિતિ થાય છે ત્યારે સ્વાનુભવ સ્વરૂપામૃત જાગૃત થાય છે. તે સમયે જે આત્માનું દર્શન અથવા એના વાસ્તવિક સુખનું વેદના થાય છે, તે પિતાની જાતિમાં કેવળજ્ઞાનીના સ્વાનુભવ સમાન છે, એટલા માટે કૃતજ્ઞાનીના સ્વાનુભવને ભાવકૃતજ્ઞાન અને કેવલજ્ઞાનીના સ્વાનુભવને ભાવકેવળજ્ઞાન કહે છે. આભાવકેવળજ્ઞાન જ્યારે સર્વથા નિરાવરણ અને પ્રત્યક્ષ છે ત્યારે આ ભાવકૃતજ્ઞાન ક્ષપશમરૂપ સ્વસંવેદન પ્રત્યક્ષ છે. નિર્મળ ભાવનાના દૃઢ અભ્યાસના બળથી આત્મવીય જાગૃત થઈ, આત્માની શુદ્ધચૈતન્યસ્વરૂપ જ્ઞાનતિ હદય કમળમાં (ઉપગ ભૂમિમાં) સ્કુરાયમાન થાય છે.
દ્રવ્યકૃતથી ભાવકૃતની પ્રાપ્તિ. द्रव्यसुयादो भावं तत्तो उह्यं हवेइ संवेदं । तत्तो संवित्ती खलु केवलणाणं हवे तत्तो ॥३६१॥ અર્થ - દ્રવ્યથતથી ભાવશત થાય છે અને તેનાથી દ્રવ્યકૃત અને ભાવથુત સંવેધ (અનુભવ ગ્ય) અનુભવને વિષય બની