________________
૩
પણ શરીર એવી ચેષ્ટા નથી કરતુ ત્યારે તેમાં જીવ નથી એમ જાણીએ છીએ માટે આત્માનું સ્વરૂપ ઉપયાગથી જ જણાય છે. જેમ કુંડળ, કડુ', મુદ્રિકાદિ વિકાર છે (વિશેષકા, પર્યાય) તે સુવર્ણ સ્વભાવ કહેવાવાળું સુવર્ણનુ જ પરિણમન છે. તેમ ઇન્દ્રિય અને નેન્દ્રિય (મન) દ્વારા જે પરિણતિ છે તે ઉપયોગ છે. તથા ઘટ ૫૮ આફ્રિકાના વિકાર અથવા સુખદુ:ખાદિરૂપ પરિણમન તે સમસ્ત ઉપયાગ છે, જે ઉપયાગ છે તે જીવનું દૂષણ રહિત નિોંધ-શુદ્ધ äક્ષણ છે. જીવ નામના પદાર્થ કેવા છે કે, નિશ્ચયનયની અપેક્ષાએ પેાતાના ચેતના ગુણ સંયુકત છે અને વ્યવહારથીસ્વપરને જાણવાવાળા છે, જાણુવારૂપ પરિણામેાથી વિશેષિત : ( જાણવામાં આવે છે) ગુણપર્યાયરૂપ પદાર્થની નિઃશેષ આકૃતિના નિશ્ચય કરાવવાવાળાં ચૈતન્ય પરિણામને જ્ઞાનપયાગ કહે છે. ઉપયાગમાં કાઇ આકાર ( ભેદ વિષય) હાય તે સાકાર પયોગ છે; અને એને અજ્ઞાન છે. ચેતના ગુણુરૂપ છે અને ઉપયાગ ચેતનાની જાણવારૂપ પર્યાય છે. ઉપર બતાવેલ પદાર્થને જાણુવારૂપ ચેતનાનાં પિરણામ તે ઉપયોગ છે.
જ્ઞાનાપચાગની મહિમા અને તેનું સ્વરૂપ
अस्ति ज्ञानोपयोगस्य स्वभावमहिमोदयः । आत्मपरोभयाकारभावकश्च प्रदीपवत् ॥ ३३४॥
અ:- સાનેપચેગની સ્વાભાવિક મહિમા છે કે જે પેાતાના સ્વરૂપના પ્રકાશક છે અને પરના પણ પ્રકાશક છે અને સ્વપર બન્નેના પ્રકાશક છે, જેવી રીતે દીપક પેાતાના તથા બીજા