________________
તદ
શકતું; એટલા માટે જ્ઞાનમાં થવાવાળી સમસ્ત પયાની ઝલક જ્ઞાનનું શુદ્ધ સ્વરૂપ છે. જે પદાર્થની ઉદાસીન નિમિત્તતા જ જ્ઞાનમાં વિભાવતા ઉત્પન્ન કરવાવાળી હોય તે સિદ્ધોના સ્વરૂપમાં. પણુ વિભાવતા લાવવાવાળી કહેવી જોઈએ. પરંતુ પ્રેરક કારણ વિના
ક્યારે પણ કોઈ પદાર્થમાં વિકાર નથી આવી શકતે. જ્ઞાન પિતાના સ્વરૂપમાં સ્થિર રહે છે. અને પદાર્થ પિતાના સ્વરૂપમાં સ્થિર રહે છે. જ્ઞાનમાં પદાર્થ જણાય છે તેને જ્ઞાન જાણે છે આ વસ્તુનું સ્વરૂપ જ છે. પદાર્થ જણાયા વિના નથી રહેતા અને જ્ઞાન એને જાણ્યા વિના નથી રહેતું. બન્નેને જણાવાને અને જાણવાને અનિવાર્ય (સ્વાભાવિક) વભાવ જ છે.
જ્ઞાનનું લક્ષણ આજારો વિશ: સાર પર
सोपयोगो विकल्पो वा ज्ञानस्यैतद्धि लक्षणम् ॥३३६॥ અર્થ - અર્થ વિકલ્પને આકાર કહે છે. અર્થ સ્વજ્ઞાન) અને પર પદાર્થનું નામ છે અને ઉપગ અવસ્થાનું નામ વિકલ્પ છે. (જ્ઞાનનું તે આકારરૂપ હેવું તેનું નામ વિકલ્પ છે) આ જ્ઞાનનું લક્ષણ છે. ભાવાર્થ- આત્મા અને ઈતર પદાર્થોનું ઉપગાત્મક ભેદવિજ્ઞાન થવું તેજ આકાર કહેવાય છે અને તે આકાર જ્ઞાનનું લક્ષણ છે. પદાર્થોના ભેદભેદને લીધે નિશ્ચયાત્મક બેધનેજ આકાર કહે છે. અર્થાત્ પદાર્થોને જાણવા તેજ આકાર કહેવાય છે. આ જ્ઞાનનું
વરૂપ છે.