________________
૨૦૮
જ ઉપાદાન કારણથી ઉત્પન્ન થયુ થયું. પાતાથી જ જાણવા વાગ્ય છે. પ્રકાશાદિક જ્ઞેય પદાર્થ છે, તે જ્ઞાનનું કારણ નથી. કેમકે તે તા ોય છે. જેમ અંધકાર જ્ઞેય છે તેમ એ પણ જ્ઞેય ( જણાવા ચેાગ્ય) છે, પરંતુ જાણવાનું કારણ તે નથી એમ જાણવું.
सत्यं सामान्यवज्ज्ञानमथाच्चास्ति विशेषवत् । यत्सामान्यमनाकारं साकारं यद्विशेषभाक् ॥ ३३९॥
અર્થ:- જ્ઞાન એ પ્રકારનું છે. એક સામાન્ય અને ખીજી વિશેષ. એ બન્નેમાં જે સામાન્ય છે તે અનાકાર છે અને જે વિશેષ છે તે સાકાર છે.
ભાવા:- સર્વથી પહેલાં ઇન્દ્રિય અને પદાર્થોના સંયોગ થવાથી જે વસ્તુના સત્તા માત્ર મેધ થાય છે, તેનું નામ દર્શીન છે. તેમાં વસ્તુના નિ ય નથી થતા. દન, જ્ઞાનના પૂર્વે થવાવાળી પર્યાય છે. એના પછી જે વસ્તુનું જ્ઞાન થાય છે કે આ અમુક વસ્તુ છે એનું નામ અવગ્રહાત્મક જ્ઞાન છે. ફ્રી ઉત્તરાત્તર વિશેષ એષ થાય છે, તેને અનુક્રમે ઇહા, અવાય, ધારણા કહે છે. જેમ દર્પણુના સ્વભાવ છે કે એની અંદર પદાર્થનું પ્રતિબિમ્બ પડવાથી તે દર્પણ પદાર્થોકાર થઈ જાય છે. એવી રીતે જ્ઞાનના સ્વભાવ છે કે, તે પણ જે પદાર્થને જાણે છે તે પદાર્થના આકારનું થઈ જાય છે. પદાર્થીકાર થતાં જ તે વસ્તુના બેષ કહેવાય છે. એટલા માટે જ્ઞાન સાકાર છે અને દર્શન નિરાકાર છે. બીજી વાત એ પણ છે કે જ્ઞાનમાં વસ્તુના વિશેષણ વિશેષ્ય સાધના નિય થાય છે; માટે તે સાકાર છે; અને ઇતર ગુણુ નિશકાર છે. તથા