________________
જ્ઞાન સાવરણું છે. આદિના બે જ્ઞાનમાં તે ઈન્દ્રિય અને મનની સાક્ષાત્ અપેક્ષા છે એટલા માટે તે પરોક્ષ છે. બાકીનાં બે અવધિ અને મન:પર્યજ્ઞાન ઉપગને જેડયા વિના જ્ઞાન પદાર્થો તરફ એને જાણવાને માટે ઉત્સુક નથી થતું, અને ઉપગ મનપૂર્વક હોવાથી ક્રમભાવી છે; માટે અવધિજ્ઞાન અને મનપર્યયજ્ઞાન ત્યારે જ ઉપયુક્ત થાય છે, કે જ્યારે પદાર્થોને જાણવાની ઈચ્છા રાખીને એને ઉપગ લગાડે પડે છે. જે ઉપયોગ જેડયા વિનાજ તે જ્ઞાન સદેવ પદાર્થને જાણતું હોય તે પછી દેવેને અવધિજ્ઞાન સદૈવ હોવું જોઈએ, પરંતુ તેને સદૈવ નથી હોતું, કિતુ જ્યારે તે જાણવાને માટે ઉઘત થાય છે ત્યારે જ જાણે છે, એટલા માટે અવધિ અને મન:પર્યાયજ્ઞાન બારમા ગુણસ્થાન સુધી જ રહે છે કે, જ્યાં સુધી ભાવમનને સદ્ભાવ રહે છે, પરંતુ જ્યાં ભાવમનની સત્તા નથી એવા તેરમા ગુણસ્થાનમાં કેવલજ્ઞાનનું સામ્રાજ્ય પ્રગટ થાય છે. ત્યાં ઉપગ જેડયાની અપેક્ષા ન હોવાથી યુગપતું (એક સમયમાં પદાર્થોનું પરિજ્ઞાન) થાય છે.
સેવાકાર જ્ઞાનની પરિણતિ ज्ञानं ज्ञेयनिमित्तं केवलज्ञानं नभवति श्रुतज्ञानं ।
ज्ञेयं केवलज्ञान ज्ञानाज्ञानं च नास्तिकेवलिनः ॥३४५॥ અર્થ - કેવળજ્ઞાન, રેયના નિમિત્તથી નથી થતું અને તે શ્રતજ્ઞાન પણ નથી, કેવળીભગવાનને જ્ઞાન, અજ્ઞાનની કલ્પના નથી. એને માત્ર જ્ઞાન જાણવા મેગ્ય છે.