________________
અર્થ - પ્રશા, ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કોલ વતી’ વિષયના અર્થશે પરિચ્છેદન (જાણવા) વાળી બુદ્ધિનું કામ છે, તે અવિદ્યારૂપી કિની (ચુડેલ) ના કર્કશ અત્યંત કુર ઉપસર્ગો ને સદાય અને સર્વત્ર રેકે કિન્તુ જે તે એવું કરવામાં અપરાધ કરે અર્થાત્ વિભ્રમને પ્રાપ્ત થઈ જાય તે વિદ્ધાનું વિચાર શીલ વ્યક્તિ એને એ અપરાધ કરતાં રોકે
तावदेव मतिवाहिनी सदा धावति श्रुतगता पुरःपुरः।
यावदत्र परमात्मसंविदा भिद्यते न हृदयं मनीषिणः ॥३५६॥ અર્થ – આચાર્ય મહારાજ કહે છે કે જ્યા સુધી ચિત્ત પરમાત્માના જ્ઞાનથી ભેદને પ્રાપ્ત નથી થતું ત્યાં સુધી બુદ્ધિમાન પુરુષની બુદ્ધિ રૂપી નદી સદાય શાસ્ત્રોમાં આગળ આગળ દેડતી ચાલી જાય છે.
ભાવાથ-બુદ્ધિમાન પુરુષ શાસ્ત્રોનું અધ્યયન એટલાજ માટે કરે છે કે કઈ પણ પ્રકારે પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય. કિન્તુ જે સમયે ચિત્ત પરમાત્માના જ્ઞાનથી અભિન્ન થઈ જાય છે અર્થાત જે સમયે મનમાં પરમાત્માનું જ્ઞાન થઈ જાય છે, તે સમયે બુદ્ધિમાનની બુદ્ધિ શાસ્ત્ર તરફ નથી જતી. વારાહળ વિશાળી ચા વિરપારિણી चित्स्वरुपकुलसमनिर्गता सा सती न सदृशी कुयोषिता ॥३५७॥ અર્થ- જે બુદ્ધિ પિતાના ચૈતન્ય રૂપી કુળઘર એનાથી નિકળેલા