________________
૨૯૫
છે અર્થાત જે બુદ્ધિ બાહ્ય શાસ્ત્રરૂપી વનમાં વિહાર કરવાવાળી છે અને અનેક પ્રકારના વિકલ્પને ધારણ કરવાવાળી છે એવી જે બુદ્ધિ છે તે ઉત્તમ બુદ્ધિ નથી કિન્તુ કુલટા સ્ત્રી સમાન નિકૃષ્ટ છે. ભાવાર્થ-જેમ પિતાના ઘરથી નીકળીને બાહા વમાં ભ્રમણ કરવાવાળી અને અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પને ધારણ કરવાવાળી સ્ત્રી કુલટા કહેવાય છે અને નિકૃષ્ટ છે, તેવી રીતે જે બુદ્ધિ પિતાના ચૈતન્યરૂપી મંદિરથી નીકળીને બાહ્ય શાસ્ત્રોમાં વિહાર કરવા વાળી છે અને અનેક વિકલ્પને ધારણ કરવાવાળી છે અર્થાત્ સ્થિર નથી, એવી બુદ્ધિ ઉત્તમ બુદ્ધિ નથી કહેવાતી માટે પિતાના આત્મહિતના અભિલાષીઓએ પિતાના આત્મસ્વરૂપથી ભિન્ન પદાર્થોમાં પોતાની બુદ્ધિને ભ્રમણ કરવા ન દેવી પણ સ્થિર રાખવી. તેજ સમયે તેની બુદ્ધિ ઉત્તમ બુદ્ધિ થઈ શકે છે. તે
છે અર્થાત
મહિના અને બુદ્ધિ ભ્રામર
બુદ્ધિ થઈ
द्वारपालीव यस्योचैर्विचारचतुरा मतिः । हृदि स्फुरतितस्यायमूतिः स्वमेऽपि दुर्घटा ॥३५८॥ અર્થ – જે તત્વજ્ઞાની પુરુષોના હદય મંદિરમાં દ્વારપાલી સમાન અતિશય વિચાર કરવાવાળી ચતુર મતિ કલેલ કરે છે તે પુરુષના હૃદયમાં સ્વને પણ પાપની ઉત્પત્તિ નથી થતી અર્થાત્ પાપની ઉત્પત્તિ થવી કઠણ છે.
ભાવાર્થ- જેમ ચતુર દ્વારપાળ મેલા તથા અસભ્ય જનને