________________
ઘરમાં પ્રવેશ કરવા નથી દેતા, તેમ સમીચીન (નિર્મળ) બુદ્ધિપણુ પાપ બુદ્ધિને હૃદય મંદિરમાં આવવા નથી દેતી. निरूप्य तत्वं स्थिरतामुपागता मतिःसतां शुद्धनयावलंबिनी । अखंडम विशदं चिदात्मकं निरंतरं पश्यति तत्परं महः॥३५९॥ અર્થ - જીવ, અજીવ આદિ સમસ્ત તને યથાર્થ સ્વરૂપે દેખીને જે સજજન ભવ્ય પુરુષની મતિ સ્થિર થઈ ગઈ છે તથા શુદ્ધનયને આશ્ચય કરવાવાળી થઈ ગઈ છે, તેજ મનુષ્ય નિર્મળ તથા ઉત્કૃષ્ટ ચિસ્વરૂપ તિને નિરંતર દેખે છે અર્થાત્ અનુભવે છે. શુતરાને પુનરિ નો મળત્તિ ઋષિનાવનારા उपयोगनयविकल्पं ज्ञानेन च वस्तु अर्थस्य ॥३६०॥ અર્થ- ફરી જ્ઞાની પુરુષો કૃતજ્ઞાનના સ્વરૂપને કહે છે. પદાર્થ અને પદાર્થના ભાવને જાણવાથી તે જ્ઞાનના લબ્ધિ, ભાવના, ઉપગ અને નય એમ ભેદ થાય છે. ભાવાર્થ- જે આત્માએ મતિજ્ઞાનથી પદાર્થોને જાણ્યા હતા તેજ આંત્મા જ્યારે શ્રુતજ્ઞાનાવરણીય કર્મને પશમ થવાથી મૂર્ત અને અમૂર્ત પદાર્થોને જાણે છે, તેને જ્ઞાની પુરુષે શ્રતજ્ઞાન કહે છે. તે શ્રુતજ્ઞાન જે શક્તિની પ્રાપ્તિ રૂપ છે, તે લબ્ધિ છે. જે વારંવાર વિચાર રૂપ છે, તે ભાવના છે. એ શ્રતજ્ઞાનના ઉપયોગ અને નય એમ પણ બે ભેદ છે. ઉપયોગ શબ્દથી વસ્તુને ગ્રહણ કરવાવાળું પ્રમાણુ જ્ઞાન લેવું અને નય શબ્દથી