________________
૨૮૮
ભાવાર્થ- પિતાના શુદ્ધસ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ સમયે વ્રતપણુ છૂટી જાય છે, તપ પણ છૂટી જાય છે અને સંયમ પણ છૂટી જાય છે. પરંતુ સચ્ચિદાનંદ સ્વરૂપ અનંત સુખરૂપી અમૃતને આસ્વાદ છૂટ નથી. વ્રત, તપ, સંયમ આદિ સર્વે શુદ્ધાત્માની પ્રાપ્તિનાં સાધન છે. જ્યારે શુદ્ધાત્મસ્વરૂપ સાધ્યની સિદ્ધિ થઈ જાય છે ત્યારે સાધનોની કઈ અવશ્યક્તા રહેતી નથી. તે સંયમ વ્રતાદિકના સર્વે વિકલ્પ છૂટી જતા શુદ્ધાત્મામાં લીન થઈ જાય છે.
अपि चात्मससिद्धयै नियतं हेतू मतिश्रुतजाने । प्रान्त्यद्धयं विना स्यान्मोक्षो न स्वाहते मतिद्वैतम् ॥३५३॥ અર્થ- આત્માની ભલાપ્રકારે સિદ્ધિને અર્થે મતિથત એ બન્ને જ્ઞાન નિશ્ચય કારણ છે, એનું કારણ એ છે કે અવધિ અને મન:પર્યજ્ઞાન વિના તે મોક્ષ થઈ જાય છે પરંતુ અતિશ્રુતજ્ઞાન વિના કયારે પણ મેક્ષ નથી થતો. ભાવાર્થ- એવો નિયમ નથી કે સર્વેજ્ઞાને લેવાથી જ કેવળજ્ઞાન ઉન્ન થાય. કોઈને અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન નથી હોતાં, છતાં પણ એને કેવળજ્ઞાન થઈ જાય છે. પરંતુ મતિ શ્રત તે પ્રાણી માત્રને નિયમથી હોય છે. સુમતિ, સુશ્રુત એ બન્ને જ્ઞાન જ આત્માની પ્રાપ્તિનાં મૂળ કારણ છે. મિથ્યાત્વના અનુદયમાં અર્થાત દર્શન મેહનીય ક્ષય, ઉપશમ અથવા ક્ષયે પશમ થવાથી સમ્યગ્દષ્ટિને સ્વાત્માનુભવરૂપ મતિજ્ઞાન વિશેષ ઉત્પન્ન થાય છે. તે જ પ્રત્યક્ષ છે અને તે વિશેષ મતિજ્ઞાન દ્વારા સ્વાત્માને