________________
शरीराद्भिनमात्मानं शृण्वनपि वदन्नपि । ... . तावन्न मुच्यते यावन्न भेदाभ्यासनिष्ठितः ॥३५०॥ અર્થ – જે ભવ્ય પુરુષ આત્માને શરીરથી ભિન્ન છે એમ સાંભળે છે તથા કહે છે છતાં પણ જ્યાં સુધી એ બન્નેના ભેદના અભ્યાસમાં નિષિત (પરિપકવો નથી થતો ત્યાં સુધી એનાથી છૂટતે નથી કેમકે નિરંતર ભેદજ્ઞાનના અભ્યાસથી જ એને મમત્વ છૂટે છે. इति हृत्कमले शुद्धचिद्रूपोऽहं हि तिष्टतु ।
द्रव्यतो भावतस्तावाद् यावदंगे स्थितिमम ॥३५१॥ અર્થ- જ્યાં સુધી હું (આત્મા) દ્રવ્ય અથવા ભાવ કઈ પ્રકારથી આ શરીરમાં વિદ્યમાન છું, ત્યાં સુધી મારા હૃદય કમળમાં શુદ્ધચિરૂપિડ (હું શુદ્ધ ચિસ્વરૂપ છું) આ વાત સદાય સ્થિત રહે. રૂધિર, મજજા આદિ સાત ધાતુઓના પિંડ સ્વરૂપ દ્રવ્યશરીર છે અને તે શરીર મારું છે એ જે સંકલ્પ તે ભાવ શરીર છે.
व्रतंदूरे तपोदूरे दूरसंयम भावना।
परानंदसुधास्वादो नदूरेपरमात्मनः ॥३५२॥ અર્થ - પિતાના શુદ્ધસ્વરૂપ પરમાત્માથી વ્રત પણ દૂર છે, તપ પણ દૂર છે અને સંયમની ભાવના પણ દૂર છે. પરંતુ આત્માનંદ સ્વરૂપ પરમામૃતને સ્વાદ દૂર નથી. '