________________
390
स्वार्थयोरेव ग्राहकं ज्ञानमेकशः । नात्र ज्ञानमपूर्वार्थों ज्ञानं ज्ञानं परः परः ॥ ३३७ ॥
અર્થ:- નિજ અને અનિશ્ચિત પદાર્થ બન્નેના સ્વરૂપને ગ્રહણુ કરનાર જ્ઞાન છે તે બન્નેને એક સમયમાં નિશ્ચય કરાવે છે. પરંતુ તે નિશ્ચિત પદાર્થના નિશ્ચય કરાવતી વખતે જ્ઞાન સ્વયં તે પદાર્થ રૂપ નથી થતું. જ્ઞાન, જ્ઞાનરૂપ જ રહે છે. પર પદાર્થ પર રૂપ જ રહે છે.
ભાવા:– જેમ દીપક સ્વયં પેાતાનું સ્વરૂપ દેખાડે છે અને સાથે જ ઇતર ઘટ પાદ પદાર્થોને પણ દેખાડે છે, એવી રીતે જ્ઞાન પણ પેાતાના સ્વરૂપના મેધ કરાવે છે અને સાથે પર પદાર્થોના પણ આધ કરાવે છે. પરંતુ પર પદાર્થોના એધ કરાવતી વખતે તે જ્ઞાન પર પદાર્થ રૂપ થતુ નથી. તે જ્ઞાન પદાર્થોકાર છે છતાં પણ પેાતાના સ્વરૂપમાં જ છે. પદ્યાર્થીકાર થવું એ જ્ઞાનનું નિજ સ્વરૂપ છે. જેનાથી પદાર્થોના વિચાર થઈ શકે તથા સ્વરૂપ વિજ્ઞાન થઇ શકે, તે વિકલ્પાત્મક જ્ઞાન કહેવાય છે.
–
स्वहेतुजनितोप्यर्थः परिच्छेद्यः स्वतोयथा । तथाज्ञानंस्वहेतूत्थं परिच्छेदात्मकं स्वतः ॥ ३३८ ॥
અર્થ:- ગુણુ પર્યાયવાન વસ્તુ છે, તેના ગ્રહણુરૂપ જે વ્યાપાર તે ઉપયાગ છે. જ્ઞાન છે તે જાણવા ચેગ્ય જ્ઞેય વસ્તુ તેથી ઉન્ન નથી થતું. તે બતાવેલ છે કે, વસ્તુ પેાતાના જ ઉપાદાન કારણથી ઉત્પન્ન થઈ ને પાતાથી જ જાણવાવાળી છે. તેમ જ્ઞાન પણ પેાતાના