________________
પદાર્થો અને તે પદાર્થોમાં ઉત્પન્ન થવાવાળી ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ એમ ત્રણે કાળ સંબંધી સમસ્ત પયા, સમય સમય પ્રતિબિસ્મિત થયા જ કરે છે. જેવી રીતે દર્પણમાં પડવાવાળું પ્રતિબિમ્બ તે દર્પણનીજ પયોય છે, બાહ્ય પદાર્થ કેવળ નિમિત્ત કારણ છે. એવી રીતે કેવળજ્ઞાનમાં પ્રતિબિસ્મિત થવાવાળા સમસ્ત પદાર્થો કેવળજ્ઞાનની જ પર્યાય છે. બાહ્ય પદાર્થો, કેવલ નિમિત્ત માત્ર છે. જેમાં દર્પણ પિતાના સ્વરૂપને છેડયા વિના પિતાના સ્થાન ઉપર નિયત છે; અને બાહ્ય પદાથે પણ સ્વસ્વરૂપને છોડ્યા વિના પિતાના સ્થાન પર નિયત છે. એવી રીતે કેવળજ્ઞાન આત્મામાંજ શુદ્ધ સ્વરૂપથી વ્યાપ્ત છે તે આત્માને છેડીને જગતમાં કઈ જગાએ નથી જતું; કારણકે જે જેને ગુણ છે તે પિતાના ગુણીને છેડીને બહાર કયાંય પણ જતા નથી. ગુણ ગુણીને તાદાઓ (તન્મય) સંબંધ છે. જે ગુણ ગુણીને છોડી દઈને બીજા સ્થાનમાં ચાલ્યું જાય, તે કહેવું પડશે કે ચેતનમાં જડતા પણ આવી શકે, અને જડમાં ચેતનતા આવી શકે તે જગતમાં સર્વે પદાર્થો સંકરરૂપ ધારણ કરી લેશે. એવી અવસ્થામાં પદાર્થોની નિયતિ નહિ રહી શકે અને એનું લક્ષણ તથા કાર્ય કારણસ્વરૂપ પણ નહિ બની શકે. એટલાજ માટે કેવળજ્ઞાન નિરાવરણ પરમ શુદ્ધ જ્ઞાન છે. તે આત્મામાં જ વ્યાપ્ત છે. એમાં જે પદાર્થોનું પ્રતિબિમ્બ પડે છે, તે કેવળજ્ઞાનની જ શુદ્ધ પયોય છે. તે પર્યાય પર પદાર્થોના નિમિત્તથી થાય છે, એટલા માટે વિકારી છે એવી જેની સમજણ છે તે ભૂલ ભરેલી છે. કારણ કે શેયને વિષય કરે (જાણો) એ જ્ઞાનને સ્વભાવ છે, સેયની વિષયતાને (જાણપણને) છડી જ્ઞાનનું નિજ સ્વરૂપ બીજું કોઈ નથી બની