________________
ર૭૧
છે. તે ચેતના પર્યાયને દર્શન કહે છે, વિશેષ ગુરુ સમાગમથી જાણવું શુદ્ધાત્મ તત્વને યથાર્થ અનુભવ ઉપગની એકાગ્રતાથીજ થાય છે. અને ઉપગની એકાગ્રતા સમ્યક ભાવનાથી જ થાય છે. (ભાવના નામ વારંવાર ચિંતવન કરી ઉપગનો અભ્યાસ કરવાનું છે.)
સમ્યક ભાવનાનું બળ અપૂર્વ અંતરંગ અપ્રતિહત ઉત્સાહ તથા અપ્રતિહત અપૂર્વ આત્મવીર્યની જાગૃતિ પૂર્વક અમૃત સ્વરૂપ ઉપગ ભૂમિમાં શુદ્ધાત્મતત્વનું વારંવાર પ્રસન્ન ચિત્તથી ચિંતવન કરવાથી થાય છે, અને ચિંતવનની સિદ્ધિ ઉપાધિ રહિત એકાંત, નિર્જન, નિરુપદ્રવ, સાત્વિક સ્થાનમાં નિવાસ કરવાથી થાય છે. શુદ્ધાત્મતત્વનું વારંવાર ચિંતવન કરવાથી ઉપર પરિણતિ નિર્મળ થાય છે. અને જે આસન્ન ભવ્ય આત્માની ઉપગ પરિણતિ નિર્મળ થઈ શુદ્ધાત્મસ્વરૂપ સમ્મુખ રહી એકાગ્ર ઉપગને આધીન વિચાર શકિત વિકાશને પામી છે, તેજ ભવ્ય આત્મા શુદ્ધ ચૈતન્ય તિને સાક્ષાત્ અનુભવ કરવાના સાચા અધિકારી છે, અને તેજ આસન્ન ભવ્ય આત્માની ઉપગ પરિણતિને નિર્દોષ, રમણીય અને અતીન્દ્રિય આનંદ સ્વરૂપ અપૂર્વ કીડા કરવાનું સ્થાન, વીતરાગ શાન્ત સુધારસ ભરપૂર શુદ્ધ ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ શુદ્ધાત્માજ છે.
જ્ઞાનેપગનું સ્વરૂપ 'ગુણ અને દેશને વિચાર અથવા સ્મરણાદિરૂપ આત્માના ઉપગને ભાવમન કહે છે. અને ગુણ ને વિચાર અથવા સ્મરણ