________________
અર્થ - સામાન્ય વિશેષાત્મક પદાર્થના વિશેષ અંશનું ગ્રહણ ન કરતાં કેવલ સામાન્ય અંશનું જે નિર્વિકલ્પ રૂપથી ગ્રહણ થાય છે તેને પરમાગમમાં દર્શન કહે છે. ભાવાર્થ- સામાન્ય વિશેષાત્મક બાહ્ય પદાર્થને ભિન્ન ભિન્ન ભેદરૂપથી ગ્રહણ નહી કરતાં જે સામાન્યરૂપથી ગ્રહણ કરે છે. અર્થાત્ સ્વરૂપ માત્ર અવસાન થાય છે અથવા વિષય-વિષયી
ગ્ય કાળમાં થવાવાળી પૂર્વાવસ્થાને દર્શન કહે છે આચાર્યોને અંતર્મુખ ચિ—કાશને દર્શન કહેલ છે. સામાન્ય વિશેષાત્મક આત્મસ્વરૂપના અવેલેકન (દેખવા) ને દર્શન કહે છે અર્થાત ખાદ્યાર્થીને નિશ્ચય ન કરતા માત્ર સ્વરૂપનો નિશ્ચય કરે છે તેને દર્શન કહે છે. આત્માના જેટલા ગુણ છે તેમાં એક જ્ઞાનગુણને (અવસ્થા) છેડી ને બાકી બધા ગુણ નિવિકલ્પ છે. તે હીસાબે દર્શન આત્માને એક સ્વતંત્ર નિર્વિકલ્પ ગુણ છે તેની દેખવારૂપ ઉપગ ક્રિયાને દર્શને પગ કહે છે.
भावानां सामान्यविशेषकानां खरुपमात्रं यत् । वर्णनहीनग्रहणं जीवेन च दर्शनं भवति ॥३३२॥
અર્થ – નિર્વિકલ્પથી જીવને જે સામાન્ય વિશેષાત્મક પદાર્થોની
પર સત્તાનું અવભાસન થાય છે તેને દર્શન કહે છે. ભાવાર્થ- પદાર્થોમાં સામાન્ય વિશેષ બન્ને ધર્મો રહે છે કિન્તુ કેવળ સામાન્ય ધર્મની અપેક્ષાથી જે સ્વ૫ર સત્તાનું અસ્તિત્વનું) અવકાસના થાય છે, તેને દર્શન કહે છે. તેનું શબ્દો દ્વારા