________________
બુદ્ધિપૂર્વક રાગ) અને જ્ઞાનચેતના (મતિજ્ઞાનાવરણ કર્મના વિશેષ ક્ષયપશમને અથવા સ્વાનુભૂલ્યાવરણ કર્મને ક્ષયપશમને અથવા લબ્ધિયાવરણ કર્મના ક્ષપશમને જ્ઞાનચેતના કહે છે. એ ત્રણેને અર્થ એકજ છે અર્થાત્ આત્માને અનુભવ જેનાથી થાય તેને જ્ઞાનચેતના કહે છે.) ની ગૌણતા હોય છે. નિર્વિકલ્પ સમાધિમાં લીન યેગીઓને સ્વાનુભવ જ્ઞાનચેતના અર્થત ઉપગાત્મક જ્ઞાન ચેતના હોય છે. (ઉદય જન્ય અબુદ્ધિપૂર્વક રાગ) કેવલી ભગવંતને સાક્ષાત્ જ્ઞાનચેતનાનું ફલ હોય છેઅર્થાત્ જ્ઞાનચેતના રૂપ હોય છે. (ઉદય જન્ય વિપાક) ज्ञानस्य संचेतनयैव नित्यं, प्रकाशते ज्ञानमतीव शुद्धम् ।। अज्ञानसंचेतनया तु धावन, बोधस्यः शुद्धिं निरुणद्धि बंधः:
રૂ૨૬ અર્થ- જ્ઞાનની ચેતનાએ કરીને જ જ્ઞાન અત્યંત શુદ્ધ નિરંતર પ્રકાશે છે; અને અજ્ઞાનની ચેતનાએ કરીને બંધ દેડતે થક જ્ઞાનની શુદ્ધતાને રોકે છે, થવા નથી દેતે. ભાવાર્થ- વાસ્તવમાં જ્ઞાનના અનુભવથી જ જ્ઞાન અત્યંત શુદ્ધ થઈ પ્રકાશમાન થાય છે. અને અજ્ઞાનમય કર્મચેતના અને કર્મફળચેતના દ્વારા કર્મબંધ દેડત થકે જ્ઞાનની શુદ્ધિને રોકે છે. સંચેતન અર્થાત્ જે જ્યાં જેનાથી એકાગ્ર થઈ, તેનેજ અનુભવરૂપ સ્વાદ લીધા કરે તે સ્વરૂપ ચેતના કહેવામાં આવે છે. ચૈતન્યસ્વરૂપ આત્માની જ સંચેતતા (એકાગ્ર અનુભવ કરૂં છું ચેતનાથી અભિપ્રાય અનુભવ કરવાનો છે જેમાં ઉપયોગ એકતાથી રમી જાય તેને અનુભવ કહે છે અહીં ચેતનાને અનુભવ કર,