________________
જ્ઞાનચેતના અને ગૌણતાથી કર્મચેતના કર્મફલચેતના હોય છે (અનુભવ કરે છે, અને જે પરમમુક્ત જીવે છે તેમાં કર્મચેતના અને કર્મચેતના સર્વ પ્રકારે નિર્ણ (નાશ) થઈ ગયેલ હોય છે. તેઓ સર્વ પ્રકારે અત્યંત કૃતકૃત્ય છે તેથી તેઓ જ્ઞાનમાત્ર જ અનુભવ કરતા હોવાથી માત્ર જ્ઞાનચેતનામય જ છે. કર્મચેતના અને કર્મફલચેતના બન્ને અજ્ઞાન ચેતના છે; કારણ તે ચેતનાના ધારક જીવે અજ્ઞાની મિથ્યાદષ્ટિ હોય છે તેથી તેઓ જ્ઞાનથી ભિન્નતાને અનુભવ કરે છે. જેમકે - હું પરને કર્તા છું તે કર્મ ચેતના અને હું પરને ભેતા છું, તે કર્મફત ચેતના કહેવાય છે, તે બન્ને ક્રિયા જ્ઞાનથી ભિન્ન અજ્ઞાનરૂપ છે. અર્થાત પર પદાર્થોને કર્તા લેતા પણને અનુભવ થવો તે માત્ર અજ્ઞાન ચેતનામાં થાય છે. અને જ્ઞાનીને બુદ્ધિપૂર્વક કર્મોના કર્તુત્વ અને તેના ફલમાં ભકતૃત્વને અભાવ થઈ ગયે છે તેથી તેને પ્રધાનતાથી જ્ઞાનચેતના હેય છે. સારાંશ- રાગાદિપૂર્વક કાર્યનું અનુભવન તે કર્મચેતના અને સુખદુઃખાદિરૂપ અનુભવન તે કર્મફલચેતના અને આત્માના શુદ્ધજ્ઞાનાનંદમય સ્વભાવને અનુભવ તે શુદ્ધજ્ઞાનચેતના કહેવાય છે, સમ્યગ્દષ્ટિ જીવ જ્યાં સુધી નિર્વિકલ્પ સમાધિમાં લીન નથી થતો ત્યાં સુધી તે બન્ને ચેતનાઓને (મિથ્યાત્વ મેહભાવ વિના) ભેગે છે, અને સાતમાં ગુણસ્થાનેથી ઉપરના ગુણસ્થાનમાં સ્વાનુભવ જ્ઞાનચેતના હોય છે, અને તેરમાં ગુણસ્થાને કેવલજ્ઞાનીને સાક્ષાત્ જ્ઞાનચેતના હોય છે. વિશેષાર્થ – આચાર્યોએ ચેતનાના બે ભેદ કરેલ છે (૧) જ્ઞાન ચેતના (૨)અજ્ઞાનચેતના. જ્ઞાનચેતનાને એ અર્થ છે કે, પિતાને જ્ઞાન