________________
ગ્ય જે કામદેવ તેને જેણે અસ્ત કરી દીધેલ છે, પાપરૂપી વૃક્ષને કાપવાને કુહાડા સમાન છે, શુદ્ધ જ્ઞાનને અવતાર છે, જે આનન્દ રૂપી સમુદ્રથી પરિપૂર્ણ છે અને કલેશ રૂપી ખારા સમુદ્રથી પાર થઈ ગએલ છે, તે સમયસાર સદાય જયવંત વર્તે છે. ભાવાર્થ – આત્મહિતના વાંછક ભવ્ય પુરુષોએ એવાજ સાર સ્વરૂપ પરમાત્માને ધ્યાનમાં ધ્યાવવા ગ્ય છે; જે ધ્યાનથી સંસારના બીજરૂપ ભાવ મેહને નાશ થાય છે અર્થાત્ કલેશ દધિથી પાર કરનાર છે. તે ભગવાન સમયસારની સદાય જય હે, શરણ છે. एको भावः सर्वभावस्वभावः सर्वेभावाएकभावस्वभावाः। : एको भावस्तत्त्वतो येन बुद्धः सर्वे भावास्तत्त्वतस्तेन बुद्धाः :
- મારકણા
અર્થ- એક ભાવ સર્વ ભાવના સ્વભાવ સ્વરૂપ છે અને સર્વ ભાવ એક ભાવના સ્વભાવ સ્વરૂપ છે, એટલા માટે જેણે તત્વથી (યથાર્થ સ્વરૂપથી) એક ભાવને જાણે તેણે સમસ્ત ભાવને યથાર્થ પણે જાણ્યા. ભાવાર્થ- આત્માને એક જ્ઞાન ભાવ એવો છે કે જેમાં સમસ્ત ભાવ (પદાર્થ) પ્રતિબિસ્મિત થાય છે-ઝળકે છે. તે પદાર્થોના આકાર સ્વરૂપ પિતે થાય છે તથા તે ભાવ સર્વય છે. એના જેટલા આકાર છે તે એક જ્ઞાતિના આકાર થાય છે;