________________
૭
દેખાય છે અને અંધકારના નાશ થાય છે, એવી રીતે નિર્મળ ભૈદવિજ્ઞાન યાતિથી શુદ્ધચિદ્રૂપનું સમ્યક્ પ્રકારે સાક્ષાત્ દન થાય છે અને માહરૂપી ગાઢ અધકાર બહુ જ શીઘ્ર નાશ થઈ જાય છે.
आत्मानं देहकर्माणि भेदज्ञाने समागते । मुक्तवा यान्ति यथा सर्पा गरुडेचंदनदुमं ॥ २८१ ॥
અ:- જેમ ચ'દનના વૃક્ષ પર લપટાયેલ સર્પી પોતાના વેરી ગરૂડ પક્ષીને દેખતા વેંત જ તત્કાળ આંખાથી અદૃશ્ય થઈ જાય છે, પત્તો લગાડવાથી પણ પત્તો લાગતા નથી, તેમ નિર્મળ લેવિજ્ઞાન ઉત્પન્ન થતાં જ કર્મોની સુરત પણ દેખાતી નથી.
आमलात्मजलं समलं करोति मम कर्मकर्दमस्तदपि । का भीतिः सति निश्चित भेदकरज्ञानकतकफले ॥ २८२॥
અર્થ:- જો કે કર્મ કલ'કરૂપી કીચડ છે, તે મારા આત્મારૂપી નિમલ-૧૭ જલને મલિન કરે છે; તે પણ મને કોઈ પણ પ્રકારના ભય નથી કેમકે નિશ્ચયથી સ્વપરના ભેદને કરવાવાળુ નિર્મળ જ્ઞાનરૂપી તક ફળ (નિŚલી ) મારી પાસે વિદ્યમાન છે.
ભાષા- જેવી રીતે ગદા જલમાં ફટકડી આદિ પદ્માર્થા ને નાખવામાં આવે તે તે ફટકડી તત્કાળ તે જલમાં રહીને કીચડને નીચે બેસાડે છે અને જલને નિર્મળ-સ્વચ્છ બનાવે છે. એવી રીતે જો કે જ્ઞાનાવરણાદ્ધિ કર્મ આત્માને મલિન કરી રહેલ છે