________________
પર
તથા શરીર આદિ જડ પદાર્થો ત્યાગવા યોગ્ય છે એ જે વિચાર છે તેનું નામ વિવેક છે.
दु:ख किश्चित्सुखं क्रिश्चिचित्ते भाति जडात्मना । . . संसारेऽत्र पुननित्यं सर्व दुखं विवेकिनः ॥३१५॥ અર્થ - મૂર્ણ મનુષ્યને તે આ સંસારમાં કાંઈક સુખ, કાંઈક દુખ માલુમ પડે છે કિન્તુ જે હિતાહિતને જાણવાવાળા વિવેકી પુરુષ છે તેને તે આ સંસારમાં સર્વ જગ્યાએ માત્ર દુઃખજ નિરંતર માલુમ પડે છે.
માનુષે સર બન જમીઢિ કૃતજ્ઞતા .. विवेकेन विना सर्व सदप्येतन किश्चन ॥३९६॥ . અર્થ - જે મનુષ્ય વિવેકી નથી, એનું મનુષ્ય પણું ઉત્તમ કુળમાં જન્મ, ધન, જ્ઞાન, અને કૃતજ્ઞપાડ્યું હોવા છતાં તે સર્વે નિષ્ફળ છે એટલા માટે મનુષ્યને વિવેકી અવશ્ય બનવું જોઈએ.
वई यन्ति स्वघाताय ते नूनं विषपादकम् । . नरत्वेऽपि न कुर्वन्ति ये विवेच्यात्मनो हितम् ३१७॥ . અર્થ- જેમાં સમસ્ત પ્રકારના વિચાર કરવા સામર્થ્ય છે. તથા જેનું પામવું અત્યંત દુર્લભ છે એવા મનુષ્ય જન્મ ને પામીને પણ જે પિતાના આત્માનું હિત નથી કરતા, તે પિતાને જ વાત કરવાને માટે વિષ વૃક્ષને વધારે છે.