________________
૨૫૦
અથઃ– જેવી રીતે પર્વતામાં મેરુ, વૃક્ષેામાં કલ્પવૃક્ષ, ધાતુઓમાં સુવર્ણ, પીવાયેાગ્ય પદાર્થોમાં અમૃત, રત્નામાં ચિંતામણિ રત્ન, જ્ઞાનામાં કૈવલજ્ઞાન, ચારિત્રામાં સમતારૂપ ( વીતરાગ ) ચારિત્ર, આમાં (યથાર્થ વકતાઓમાં) તીર્થંકર, ગાયામાં કામધેનુ; મનુષ્યામાં ચક્રવતી અને દેવામાં ઇન્દ્રમહાન અને ઉત્તમ છે. એવી રીતે ધ્યાનામાં શુદ્ધચિદ્રૂપનું ધ્યાન જ સર્વોત્તમ અને
લાભદાયક છે.
ભાષા :- જેવી રીતે અન્ય પર્વત મેરૂ પર્વતની, અન્યવૃક્ષ કલ્પવૃક્ષની, અન્ય ધાતુ સુવર્ણની, અન્યપીવા ચાગ્ય પદાર્થ અમૃતની, અન્યરત્નઆદિ પદાર્થ ચિંતામણિ આદિની તુલના નથી કરી શકતા, એવી રીતે અન્ય પદાર્થોનું ધ્યાન શુદ્ધાત્માના ધ્યાન સમાન નથી હાતુ, એટલા માટે શુદ્ધચિદ્રૂપનું ધ્યાન જ સર્વોત્તમ
અને લાભદાયક છે.
चिद्रूपेण च द्यातिकर्महननाच्छुदेन धाम्नास्थितं । यस्मादत्रहि वीतरागवपुषोनाम्नापिनुत्यापि च । तबिस्य तदोकसोझगिति त त्कारायकस्यापिच । सर्व गच्छति पापमेति सुकृतं तत्तस्यकिंनो भवेत् ॥ ३१.१ ॥
અ:- શુદ્ધચિદ્રૂપથી જ્ઞાનાવરણું, દર્શનાવરણ, મેાહનીય અને અંતરાયરૂપ ઘાતિયા કર્મના નાશ થઈ જાય છે. કેમકે વીતરાગશુદ્ધચિદ્રૂપનું નામ લેવાથી, એમની સ્તુતિ કરવાથી તથા એમની મૂર્તિ અને મ ંદિર બનાવવાથી જ જ્યારે સમસ્ત પાપ દૂર થઈ જાય છે; અને અનેક પુણ્યાની પ્રાપ્તિ થઈ જાય છે ત્યારે