________________
૨૯
ભાવાર્થ- આત્મજ્ઞાની ધ્યાન કરે છે ત્યાં પ્રથમ તે આગમાદિક (શાસ્ત્રાદિક) રૂ૫ સમ્યાનથી જીવાદિક પદાર્થોને નિશ્ચય કરે છે. ફરી યથાર્થ શ્રદ્ધાન કરતા થકા જેમ રાગ દ્વેષ ન થાય તેમ, બાહ્ય સાધન-અંતરંગ સમ્યક વિચારે કરી રાગ દ્વેષને નાશ કરે, એવી સામગ્રી પ્રાપ્ત થાય ત્યારે ધ્યાનની સિદ્ધિ થાય છે. ઉપગની નિશ્ચળતાનું નામ સ્થાન છે. રાગ દ્વેષ સહિત ઉપયોગ (વિચાર) પર પદાર્થોમાં ભમે, ત્યારે ધ્યાન કેમ હોય ? અને જીવાદિક પદાર્થોને નિશ્ચય થયા વિના પરદ્રવ્ય ઇષ્ટ અનિષ્ટ ભાસે ત્યાં રાગ દ્વેષ દૂર કેમ થાય ? કેમકે પદાર્થોને જાણવા માટે ઉપયોગ જોયા વિના પદાર્થોને નિશ્ચય શી રીતે થાય ? માટે જ્ઞાનને (ઉપગને) વિસ્તારી, પદાર્થોને યથાર્થ નિશ્ચય કરી, રાગ દ્વેષને દૂર કરી, કેઈ એક પદાર્થને યથાર્થ ધ્યાવતે થકે આજીવ અન્ય સવે ચિંતવનને રોકીને ધ્યાન અવસ્થાને પ્રાપ્ત થાય છે. આ જે ધ્યાન છે તે સાક્ષાત મક્ષ માર્ગ છે એને માટે ભવ્ય છાએ યેગ્ય સામગ્રી મેળવવી જોઈએ. આગળ જે કંઈ એમ શંકા કરે કે રાગ દ્વેષને નાશ ધ્યાન, કરતાં પહેલાં કેમ કરી શકીએ? એને ઉત્તર કહે છે કે, સંસારનું કારણ જે કર્મ તેને ઉત્પન્ન થવાનું કારણ રાગ દ્વેષ જ છે, એટલા માટે પ્રથમ રાગ, દ્વેષને નાશ કરી ધ્યાન કરવું એગ્ય છે. મેર : સુવર્ણમકૃતં વિતાબાળ વઠ્ઠા साम्यतीर्थकरो यथा सुरगवीचक्रीसुरेंद्रोमहान् । भूमृद्भूरुहधातुपेयमणिधी वृत्ताप्तगोमानवा । मत्येवेव तथा च चिंतनमिह ध्यानेषु शुद्धात्मनः ॥३१०॥