________________
૪૭
व्याकुलः सविकल्पः स्यानिर्विकल्पो निराकुलः । कर्मबन्धोऽसुखं चाद्ये कर्माभावः सुखं परे ॥ ३०६ ॥
અર્થ:- જે જ્ઞાનની વિદ્યમાનતામાં આકૂળતા હાય, તે જ્ઞાન વિકલ્પ છે. અને જેમાં આકૂળતા ન હાય, તે જ્ઞાન નિર્વિકલ્પ કહેવાય છે. એમાં સવિકલ્પ જ્ઞાનથી કોના અંધ અને દુ:ખ ભાગવવું પડે છે અને નિર્વિકલ્પક જ્ઞાનથી કોા અભાવ અને પરમ સુખ પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ:- મન:પર્યં યજ્ઞાન અને અવધિદર્શન સુધી જેટલાં જ્ઞાન અને દર્શન છે, તે સર્વે સવિકલ્પ છે. એની વિદ્યમાનતામાં આત્મામાં કોઇને કોઇ વિકલ્પ થયા કરે છે; અને વિકલ્પાથી કર્મીબધ અને દુ:ખ ભાગવવું પડે છે; પરંતુ જે સમયે કેવલદન અને કેવલજ્ઞાનરૂપ નિર્વિકલ્પક દનજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે, તે સમયે સમરત વિકલ્પ શાંત થઇ જાય છે. કમેમના નાશ અને નિરાકૂળતામય સુખ પણ પ્રાપ્ત થઇ જાય છે.
बहून्वारान्मयाभूक्तं सविकल्पं सुखं ततः । तमापूर्वनिर्विकल्पे सुखेऽस्तीहा ततो मम ॥ ३०७ ॥
અર્થ:- આકૂળતાના ભંડાર આ—સવિકલ્પ સુખના મે. ઘણીવાર અનુભવ કર્યો છે. જે ગતિની અંદર હું ગયો છું ત્યાં મને સુવિકલ્પ જ સુખ પ્રાપ્ત થયુ છે; એટલા માટે તે મારા માટે પૂર્વ નથી પર ંતુ નિરાકૂળતાઅય-નિર્વિકલ્પ સુખ મને ક્યારે પણ પ્રાપ્ત નથી થયું એટલા માટે એની પ્રાપ્તિને અર્થે મારી
';