________________
અર્થ - કેમકે આ આત્મધ્યાનથી ઉત્કૃષ્ટ કેઈ કાળમાં કોઈ સુખ નથી, તપ પણ નથી અને મોક્ષ પણ નથી. અર્થાત્ જે કાંઇ છે તે આ આત્મધ્યાનજ છે, એટલા માટે એને પરમ કલ્યાણ કર્તા સમજવું જોઈએ.
ते बंद्याः गुणिनस्ते च ते धन्यास्ते विदांवराः ।
वसन्तिनिर्जनस्थाने ये सदा शुद्धचिद्रताः ॥३०१॥ અર્થ- જે મનુષ્ય શુદ્ધ ચિપમાં અનુરક્ત છે. અને એની પ્રાપ્તિ માટે નિર્જન સ્થાનમાં નિવાસ કરે છે. તેજ સંસારમાં વંદનીક, સત્કારને રેગ્ય, ગુણી, ધન્ય અને વિદ્વાનના શિરોમણિ છે. અર્થાત્ ઉત્તમ પુરુષો એનેજ આદર સત્કાર કરે છે અને એનેજ ગુણી, ધન્ય અને વિદ્વાનોમાં ઉત્તમ માને છે. निर्जन सुखदं स्थानं ध्यानाध्ययन साधनं ।
रागद्वेष विमोहानां शातनं सेवते सुधीः ॥३०२॥ અર્થ - આ-નિર્જન સ્થાન અનેક પ્રકારના સુખને આપવાવાળું છે, ધ્યાન અને અધ્યયનનું કારણ છે, રાગ દ્વેષ અને મહિને નાશ કરવાવાળું છે, એટલા માટે બુદ્ધિમાન પુરુષે અવશ્ય એને અશ્રય કરવો જોઈએ.
सुधायाः लक्षणंलोका वदन्ति बहुधासुधा । बाधाजन्तुजनैर्मुक्त स्थानमेव सतां सुधा ॥३०३॥ અર્થ- લેકે સુધાનું લક્ષણ ભિન્ન ભિન્ન પ્રકારથી બતાવે છે