________________
૪૬
'પરંતુ તે ઠીક નથી, મિથ્યા છે, કેમકે જ્યાં કોઈ પ્રકારની માા, ડાંસ મચ્છર, આદિ જીવ અને જનસમુદાય ન ાય એવા એકાંત સ્થાનનું નામ જ વાસ્તવમાં સુધા છે.
ભાવાર્થ:- જે સુખ આપવાવાળું હોય તેજ સુધા છે—અમૃત છે. શુદ્ધચિદ્રૂપના અભિલાષીઓને સમસ્ત પ્રકારના ઉપઢવાથી રહિત, એકાંત સ્થાન સુખ આપવાવાળુ છે. એટલા માટે શુદ્ધચિદ્રૂપના અભિલાષીઓને તેજ અમૃત છે. અને લેાક કથિત અમૃત, અમૃત નથી.
भूमिगृहे समुद्रादि तटे पितृवने वने । गुहादौवसति प्राज्ञः शुद्धचिद्ध्यानसिद्धये ॥ ३०४ ॥
અર્થ:- જે મનુષ્ય બુદ્ધિમાન છે, હિત અહિતના જાણનાર છે, તે શુદ્ધચિદ્રૂપના યાનની સિધ્ધિને અર્થે જમીનની મંદર, ઘરોમાં, સુરગામાં, સમુદ્ર, નદી આદિના તટાપર, શ્મશાન ભૂમિએમાં, અને વન ગુફા આદિ નિર્જન સ્થાનામાં નિવાસ કરે છે.
शेयावलोकनं ज्ञानं सिद्धानां भक्निां भवेत् । आद्यानां निर्विकल्पं तु परेषां सर्विकल्पकं ॥ ३०५ ॥
અર્થ:- પદાર્થોનું દેખવું અને જાણુવું (દન અને જ્ઞાન) સિદ્ધ અને સંસારી બન્નેને હાય છે; પરંતુ સિદ્ધોને તે નિર્વિકલ્પ માકૂળતા રહિત અને સંસારી જીવાને સવિકલ્પક—માકૂળતા સહિત હાય છે.