________________
૩
માહમાં મૂઢ થઈ એમાં જે શુદ્ધચિદ્રૂપનું વર્ણન છે, એના ક્યારે પણ સ્વીકાર ન કર્યાં.
मानुष्यं बहुशो लब्धमार्यखंडे च सत्कुलं । आदिसंहननं शुद्धचिद्रूपं नकदाचन ॥ २९४ ॥
અઃ- હું આય ખંડમાં ઘણી વાર મનુષ્ય થયા, ક્રાઈવાર ઉત્તમ કુળમાં પણ જન્મ પામ્યા પરંતુ રૂષભનારાચસ હનન અને શુદ્ધચિદ્રૂપની મને કયારે પણ પ્રાપ્તિ ન થઈ.
शौचसंयमशीलानि दुर्धराणितपांसि च । शुद्धचिद्रूपसद्ध्यानमंतरा धृतवानहं ॥ २९५ ॥
અ” મેં અનંતવાર શૌચ, સયમ, શીલેાને પણ ધારણ કર્યાં, ભાતભાતના ધારતમ તપ પણ તપ્યા, પરંતુ શુદ્ધ ચિદ્રૂપનું સ્મરણ ક્યારે પણ ન કર્યું.
शीतकाळे नदीतीरे वर्षाकाळे तरोरधः ।
ग्रीष्मे नगशिरोदेशे स्थितो न वे चिदात्मनि ॥ २९६॥
અર્થ:- ઘણીવાર હું શીતકાલમાં નદીના કિનારે, વર્ષાકાલમાં વૃક્ષની નીચે અને ઉનાળામાં પર્વતના શિખર પર સ્થિત થયે, પરંતુ પાતાના ચૈતન્યસ્વરૂપ આત્મામાં મેં કયારે પણ સ્થિતિ ન કરી.
अधीतानि च शाखाणि बहुवार मनेकशः । मोहूतो न कदा शुद्धचिद्रपप्रतिपादकं ॥ २९० ॥