SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ માહમાં મૂઢ થઈ એમાં જે શુદ્ધચિદ્રૂપનું વર્ણન છે, એના ક્યારે પણ સ્વીકાર ન કર્યાં. मानुष्यं बहुशो लब्धमार्यखंडे च सत्कुलं । आदिसंहननं शुद्धचिद्रूपं नकदाचन ॥ २९४ ॥ અઃ- હું આય ખંડમાં ઘણી વાર મનુષ્ય થયા, ક્રાઈવાર ઉત્તમ કુળમાં પણ જન્મ પામ્યા પરંતુ રૂષભનારાચસ હનન અને શુદ્ધચિદ્રૂપની મને કયારે પણ પ્રાપ્તિ ન થઈ. शौचसंयमशीलानि दुर्धराणितपांसि च । शुद्धचिद्रूपसद्ध्यानमंतरा धृतवानहं ॥ २९५ ॥ અ” મેં અનંતવાર શૌચ, સયમ, શીલેાને પણ ધારણ કર્યાં, ભાતભાતના ધારતમ તપ પણ તપ્યા, પરંતુ શુદ્ધ ચિદ્રૂપનું સ્મરણ ક્યારે પણ ન કર્યું. शीतकाळे नदीतीरे वर्षाकाळे तरोरधः । ग्रीष्मे नगशिरोदेशे स्थितो न वे चिदात्मनि ॥ २९६॥ અર્થ:- ઘણીવાર હું શીતકાલમાં નદીના કિનારે, વર્ષાકાલમાં વૃક્ષની નીચે અને ઉનાળામાં પર્વતના શિખર પર સ્થિત થયે, પરંતુ પાતાના ચૈતન્યસ્વરૂપ આત્મામાં મેં કયારે પણ સ્થિતિ ન કરી. अधीतानि च शाखाणि बहुवार मनेकशः । मोहूतो न कदा शुद्धचिद्रपप्रतिपादकं ॥ २९० ॥
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy