________________
૯
આની સ્થિતિ (છદ્મસ્થને) અંતર્મુહૂત જ હોય છે, કારણ કે તેના ઉપયાગ શુદ્ધાત્મામાં જ ઉપર્યુક્ત હાય છે.
જે જીવ પ્રથમ તા રાગ, દ્વેષ, માહ સાથે મળેલા અન વચન કાયના શુભાશુભયેાગથી પેાતાના આત્માને ભેદજ્ઞાનના ખળવડે ચળવા ન દે, ત્યારપછી લેવિજ્ઞાનના ખળવડે શુદ્ધદનજ્ઞાનમય આત્મસ્વરૂપમાં નિશ્ચળ કરી સમસ્ત ખાદ્ય-અભ્યંતર પરિગ્રહથી રહિત થઈને કમ–નાકમ થી ભિન્ન પેાતાના સ્વરૂપમાં એકાગ્ર થઇ તેના જ ધ્યાનમાં રહી અવિચળપણે સમસ્ત અન્ય દ્રવ્યાથી દૂર વતા થકા અલ્પકાળમાં જ તેને અક્ષય ક`માક્ષ થાય છે. અર્થાત વીતરાગ થાય છે.
सम्यक्त्वा ज्ञानयुक्तं चारित्रंरागद्वेषपरिहीनं । मोक्षस्य भवति मार्गो भव्यानां लब्धबुद्धीनां ॥२८७॥
અ:- સમ્યક્ત્વ કહીએ શ્રદ્ધાન ( નિર્વિકારીશુદ્ધાત્માની રૂચિરૂપ નિર્દેળ પરિણામ) તથા યથાર્થ વસ્તુના નિર્મળ જ્ઞાન સહિત જે સદાચરણ છે તે માક્ષના માર્ગ છે અર્થાત્ સમ્યગ્દર્શન, સભ્યજ્ઞાન, અને સમ્યકચારિત્ર એ ત્રણેનું જ્યારે એકવાર પરિણમન થાય છે. ત્યારે જ મેાક્ષ માર્ગ પ્રાપ્ત થાય છે. દર્શન જ્ઞાનયુક્ત ચારિત્ર કેવું છે ? ઇષ્ટ અનિષ્ટ પદાર્થોમાં રાગ દ્વેષ રહિત સમતામૃત રસ ગર્ભિત છે. એવા મેક્ષ મા સ્વપર ભેદવિજ્ઞાનરૂપી બુદ્ધિ જેને સપ્રાપ્ત થઇ છે. એવા મેાક્ષ મા સમ્મુખ જે જીવ છે તેને સંપ્રાપ્ત થાય છે.