________________
૮
(જ્ઞાનનુંસ્વરૂપ જાણુન ક્રિયા છે; આધાર છે. તેથી એમ નક્કી યુ" કે જાણુનક્રિયા અને જ્ઞાન જુદા નથી. અજ્ઞાનીછવ અર્થાત્ અજ્ઞાન થી જીવને જ્ઞાન અને રાગાદ્ધિ અન્ને એકરૂપ જડરૂપ-ભાસે છે. જ્યારે અતરંગમાં જ્ઞાન અને રાગાદિકના ભિન્ન ભિન્ન લક્ષણેાથી ભેદ પાડવાના તીવ્ર (સતત) અભ્યાસ કરવાથી જ ભેદજ્ઞાન પ્રગટ થાય છે. પ્રથમ જીવે આગમથી જે શ્રદ્ધાન કર્યુ હતુ તે તેને પ્રત્યક્ષ એમ જણાવા લાગ્યું કે જ્ઞાનના સ્વભાવતા માત્ર જાણવાના છે; અને જ્ઞાનમાં જે રાગાદિકની કલુષતા ( આકુળતારૂપ સંકલ્પ વિકલ્પ) ભાસે છે તે સર્વ પુદ્ગલના વિકાર જડ-અચેતન છે. આ પ્રમાણે જ્ઞાન અને રાગાદિકના સૈના સ્વાદ આવે છે અર્થાત્ અનુભવ થાય છે. આવું બેજ્ઞાન થતા જ જીવ પાતે પેાતાના અજ્ઞાનકાળમાં પણ સદા જ્ઞાનસ્વરૂપ જ રહ્યો હતા અને રાગાદિરૂપ કદિ થયા ન હતા એવું દૃઢ શ્રદ્ધાન થાય છે. અર્થાત ભેદજ્ઞાન થતા અણુ માત્ર પણ રાગાદિવિકારરૂપ વિપરીતતા જીવને પમાડતું નથી પણ અવિચળ પણે દૃઢ શ્રદ્ધાની થાય છે. ભેદજ્ઞાન થયા પછી તે, પૂર્ણાંકના ઉદય વડે તસ થયા થકા પણ રાગી દ્વેષી, મેાહી થતા નથી; અને અજ્ઞાની આત્મા જ્ઞાનસ્વરૂપને નહી જાણતા થકા રાગને જ આત્મા માને છે તેથી રાગી, દ્વેષી, માહી થાય છે. (ચાથા અવિરત સમ્યગ્દષ્ટિથી પ્રમત ગુણસ્થાનવતી જીવ જ્યાં સુધી પાછે મિથ્યાજ્ઞાની ન થાય ત્યાં સુધીના જ્ઞાનને ધારાવહી (પ્રવાહરૂપ) અતૂટકજ્ઞાન અર્થાત્ સભ્યજ્ઞાન ધારાવહી જ્ઞાન કહે છે; અને શ્રેણીચડનાર જીવને એક જ જ્ઞેયમાં ઉપયોગ ના ઉપયુક્ત રહેવાની અપેક્ષાએ અર્થાત્ જ્યાં સુધી ઉપયાગ એક જ્ઞેયમાં ઉપયુકત રહે છે ત્યાં સુધી ધારાવી જ્ઞાન કહેવાય છે;