________________
૨૦
વિકાર હૈાવાથી જડ સ્વરૂપ છે, તે મન્ને અજ્ઞાનથી એક જઠ રૂપ ભાસે છે; પરંતુ જ્યારે ભેદજ્ઞાન પ્રગટ થઇ જાય છે ત્યારે જ્ઞાનનું અને રાગાદિકનું અત્યંત ભિન્ન પણ અંતરંગ અનુભવના અભ્યાસથી પ્રગટ થાય છે કે, જ્ઞાનના સ્વભાવ તા જાણવા માત્ર છે અને જ્ઞાનમાં રાગાદિકની કલુષતા (મલિનતા) અકૂળતારૂપ સંકલ્પ વિકલ્પ ભાસે છે તે સર્વે પુદ્ગલના વિકાર છે—જડ છે; એમ જ્ઞાન અને શગાદિકના લેના ભાવ ભાસે છે. ( આ સ્વાદ આવે છે) આ-ભૈવિજ્ઞાન સર્વ વિભાવ ભાવેના નાશ કરવાનું સમ કારણ છે તે જ કણ છે અને તેનાથી આત્મામાં પરમ સંવર ભાવ પ્રાપ્ત થાય છે; એટલા માટે ભવ્ય આત્માઓએ નિર્મળ ભેદજ્ઞાનને પ્રાપ્ત કરી રાગાદિકથી રહિત એક શુદ્ધજ્ઞાનધન આત્માના આશ્રય લઇ આનંદને પ્રાપ્ત થાઓ. આ-લેવિજ્ઞાન જે સમય સાનમાં રાગાદિ વિકારરૂપ વિપરીતપણાની કણીકાને પ્રાપ્ત ન થતાં નિશ્ચળ થાય છે, તે સમયે તે જ્ઞાન યુદ્ધોપયાગસ્વરૂપ, કેવલ, જ્ઞાનસ્વરૂપ જ થઇ, કિંચિત્માત્ર રામ, દ્વેષ, માહભાવને પ્રાપ્ત થતું નથી. એટલા માટે સિદ્ધ થયું કે ભેદજ્ઞાનથી જ શુદ્ધાત્માની સિદ્ધિ થાય છે અને શુદ્ધાત્માની સિદ્ધિ થવાથી રાગ, દ્વેષ મેહરૂપ આસ્રવ ભાવાના અભાવ થતાં સ`વર થાય છે. આત્મા જ્યારે લેવિજ્ઞાનના ખળે જ્ઞાની થાય છે ત્યારે કર્મના ઉદય આવવાથી તસાયમાન થાય, છતાં પણ પેાતાના જ્ઞાન સ્વભાવથી વ્યુત ( છૂટતા ) નથી થતા. જો સ્વભાવથી વ્યુત ( છુટી ) થઈ જાય તેા વસ્તુના નાશ થઈ જાય એવા ન્યાય છે. એટલા માટે કર્માંના ઉદય સમયે સમ્યજ્ઞાની રાગી, દ્વેષી, માહી થતા નથી. જેને ભેદજ્ઞાન નથી તે અજ્ઞાની