________________
૩૧
રાગી, દ્વેષી, માહી થાય છે. એથી નિશ્ચય થયા કે નિર્માળ ભેદવિજ્ઞાનથી જ શુદ્ધાત્મસ્વરૂપની સિદ્ધિ થાય છે.
सिद्धांतोऽयमुदाचचितचरितैमासायिभिः सेव्यतां । शुद्धं चिन्मयमेकमेव परमं ज्योतिः सदैवास्म्यहम् । एते ये तु समुल्लसति विविधा भावाः पृथग्लक्षणास्तेऽहं नास्मि यतोऽत्र ते मम परद्रव्यं समग्रा अपि ॥ २८४ ॥
અઃ- જે ભવ્ય આત્માના ચિત્તનું ચરિત્ર અત્ય ́ત ઉજજવળ છે. અર્થાત્ જે આસન્ન ભવ્ય આત્માનું ચિત્ત નિર્માળ ભેદવિજ્ઞાન થી ઉદાત્ત શુદ્ધ સ્ફટિકરત્ન સમાન પારદર્શક અને સ્થિર થએલ છે. એવા મેાક્ષમાર્ગના પ્રશસ્ત અભિલાષી પુરુષાએ આ અપૂર્વ મિથ્યાત્વરૂપી કાલકૂટ વિષના નાશ કરનાર, સભ્યસિદ્ધાન્તામૃતનું અન્ત:કરણથી અનુપાન ( સેવન ) કરી કે-“ હું તેા શુદ્ધચૈતન્યમય અનંતણ્ણાના પિંડરૂપ, અસંખ્યાત પ્રદેશી, એકજ પરમજ્યેાતિ સ્વરૂપ, સદાય શાશ્ર્વતરૂપધ્યું. ” અને આ જે અનેક પ્રકારના ભિન્ન લક્ષણરૂપ અન્ય વિવિધ પ્રકારના ભાવા છે તે હું નથી, કેમકે તે સર્વે મને ૫દ્રવ્ય છે, નિશ્ચય નયથી તે મારા આત્મા પરદ્રવ્યોથી ભિન્ન, પેાતાના ગુણાથી અભિન્ન, સ્વયંસિદ્ધ વસ્તુ છે.
अनंतधर्मणस्तत्त्वं पश्यन्ती प्रत्यगात्मनः । अनेकांतमयी मूर्तिर्नित्यमेव प्रकाशताम् ॥ २८५॥
અર્થ:- અનેક છે અંત કહેતા ધમ જેમાં એવું જે જ્ઞાન તથા વચન તે મચ મૂર્તિ નિત્ય પ્રકાશરૂપ રહે. તે અનેકાંત મૂર્તિ