________________
ર
દૈવી છે? જેમાં અનંત ધર્મ છે અથાત્ જે અનંત ધર્મમય છે અને જે પરદ્રબ્યાથી ( ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, કાળ, અને અન્ય સર્વે આત્માએ તથા તે સર્વે પરદ્રવ્યાના ગુણુ પર્યાયાથી ભિન્ન અને પરદ્રવ્યના નિમિત્તે ઉત્પન્ન થએલ જે ઔપાધિક રાગ-દ્વેષ મહા’િપરિણામ રૂપ પાતાના વિકારાથી કથંચિત ) ભિન્ન એકાકાર એવા જે આત્મા એમા તત્ત્વને ( ચેતનપણુ પાતાના અનંત ધર્મોમાં વ્યાપક છે એટલા માટે એને આત્માનું તત્ત્વ કહ્યું છે) અર્થાત્ અસાધારણસજાતીય અન્ય જીવા અનંત છે એમાં ચેતન પણ છે તેા પણ નિજ નિજ સ્વરૂપે સૌનું ચૈતન્યપણું, પ્રદેશપણું અને સત્તાપણુ ભિન્નભિન્ન છે. કેમકે દરેક બ્યા પેાતાના સ્વચતુષ્ટયમાં બિરાજમાન છે અર્થાત્ પોતાના ગુણુ પોંચામાં વ્યાપી રહ્યા છે, એ કારણથી કાઈ દ્રવ્ય અન્ય કાઇ પણ દ્રવ્યમાં ભળતું નથી માટે સજાતીય દ્રવ્યેાથી તથા વિજાતીય જે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યેાથી વિલક્ષણ નિજાત્મસ્વરૂપને પૃથક્ (ભિન્ન) રૂપે અવતાકે છે—દેખે છે.
ભાવાર્થ:- આત્મામાં અશુદ્ધપણુ પર દ્રવ્યના સયાગથી આવે છે. ત્યાં મૂળ દ્રવ્ય તેા અન્ય દ્રવ્યરૂપ થતું જ નથી. પણ પર દ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઇ જાય છે. દ્રવ્યદૃષ્ટિથી તા દ્રવ્ય જે છે તેજ છે અને પર્યાય (અવસ્થા) દૃષ્ટિથી દેખવામાં આવે ત્યારે મલિન જ દેખાય છે. અહીં સ્વભાવથી અભિન્ન અને પરભાવથી ભિન્ન એવા શુદ્ધ શબ્દના અર્થ જાણવા. સંસારીને સિદ્ધ માનવા એવા ભ્રમરૂપ અર્થ શુદ્ધ શબ્દના ન જાણવા.
',