________________
તે તેની પ્રાપ્તિ અવશ્ય થાય જ. અથોત્ નિશ્ચયથી તને સ્વરૂપની પ્રાપ્તિ થશે જ. આત્મસિદ્ધિને આજ ઉમાય છે. છ મહિનાને પાઠ કહો છે તે સામાન્ય કથન છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિને જઘન્ય કાળ અન્તર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ અનંત કાળ છે. શિષ્યોને સન્માર્ગમાં લગાડવાની દષ્ટિથી બહુ કઠિન અને લાંબા કાળને નિષેધ કરવા અર્થે જઘન્ય અને ઉત્કૃષ્ટ કાળ ન બતાવતાં છ મહિનાને માટે પ્રેરણ કરી છે. છ મહિનામાં જ સમ્યગ્દર્શન ઉપજે એ નિયમ નથી, અન્તર્મુહૂર્તમાં પણ ઉપજે.
अविश्रान्तमसौ जीवो यथा कामार्थलालसः। .. વિડ= ચઢિ વાથે તથા જં ન વિણતે ર૭ણા અથઃ- આ-આત્મા જેવી રીતે કામ અને અર્થને માટે અવિશ્રાન્ત પરિશ્રમ કરે છે એવી રીતે જે પિતાના સ્વાર્થ અર્થાત મોક્ષ અથવા મોક્ષમાર્ગમાં લાલસા સહિત પ્રવૃતિ કરે તે શું તે કર્મોથી મુક્ત ન થાય? અવશ્ય થાય જ.
तावत्तिष्ठतिचिद्भूयो दुर्भेद्याः कर्मपर्वताः। भेदविज्ञानवजं न यावतततिमूनि ॥२७॥ અથ:- ચૈતન્યસ્વરૂપ ઉપયોગ ભૂમિમાં દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નેકરૂપી અભેધ (જે ભેદાય નહી) એવા પર્વતે ત્યાં સુધી નિશ્ચય ઉપગ ભૂમિમાં સ્થિર રહે છે કે, જ્યાં સુધી નિર્મળજોવિજ્ઞાન (વિવેક) રૂપી વજ, કર્મોના મસ્તક ઉપર પડી એને ચૂરેચૂર નથી કરી નાખતું