________________
૨૨૪
.
हृदयसरसि पुंसः पुद्गलाद्भिन्नधानो । . ननु किमनुपलब्धिर्भाति किंचोपलब्धिः ॥२७६॥
અર્થ:- હે ભવ્ય ! નિષ્ણજન-વ્યર્થ કેલાહલ (રાગ દ્વેષમય સંકલ્પ વિક૯૫) કરવાથી તેને શું લાભ છે? કાંઈ નહિ. માટે તે કોલાહલથી તું વિરકત થા શાન્ત થા; અને એક માત્ર ચિતન્ય વસ્તુને તે પોતે નિશ્ચળ લીન થઈ દેખ; એ પ્રમાણે વધારેમાં વધારે છ મહિના સુધી અભ્યાસ કર અને અંતરંગમાં તપાસ કે એમ કરવાથી તું તારા પિતાના હદય સરેવરમાં જેનું તેજ, પ્રતાપ, પ્રકાશ પુગળથી અત્યંત ભિન્ન છે, એવા શુદ્ધસ્વરૂપી આત્માની (તેને) પ્રાપ્તિ નથી થતી કે થાય છે. અર્થાત્ અવશ્ય થશે જ એ આચાર્ય દેવ વિશ્વાસ કરાવે છે.
ભાવાર્થ – હે જીવ! જે તું અસલી આત્મિક સુખને આનંદ અનુભવવા ઈચ્છતે હે તે જેમ વિષય ભેગાદિકમાં હમેશાં ચિત્તને જોડે છે, એમ જે આત્મસ્વરૂપના વિચારમાં ચેડામાં થોડા છ મહિના સતત અભ્યાસ કરીને જોઈ લે તે તને સ્વયં તે પરમાનન્દ રસને અનુભવ થઈ જશે. હે ભવ્ય! તું અંતરંગમાં સંસાર ભાવથી વિરક્ત થઈને વધારેમાં વધારે છ મહિનાને માટે મારી શિખામણ માન; અને એકાંત નિરુપદ્રવ સ્થાનમાં બેસીને રાગદ્વેષરૂપ તરંગોનો ત્યાગ કરી, ચિત્તને એકાગ્ર કરી તારા હૃદયરૂપી સરોવરમાં તુંજ કમળ બન; અને તું જ ભ્રમર બનીને તારા પિતાના નિર્મળ લેત્તર સ્વભાવની સુગંધ લે. પર વસ્તુ હોય તેની પ્રાપ્તિ ન થાય પણ પિતાના સ્વરૂપને અભ્યાસ કરે