________________
આત્માને શાંધિ (એવા કોમળ આમંત્રણ-સંબધન) અર્થવાળું અવ્યય છે એના થી કહે છે કે હે ભાઈ! તું કઈ પણ પ્રકારે મહાન કષ્ટ સહન કરીને અથવા મરણ અવસ્થાને પ્રાપ્ત થઈને (મરી ફીટીને) પણ તના સ્વરૂપને જાણવાને કોતૂહલી થઈ, દ્રવ્યકર્મ, ભાવકર્મ, શરીરાદિ કર્મ મૂર્ત ને એક મુહૂર્ત (બેઘડી) પાડેશી (જુદે) થઈને આત્માને અનુભવ કર, કે જેથી તે પોતાના આત્માને વિલાસરૂપ સર્વ દ્રવ્યથી ભિન્ન દેખીને આ શરીરાદિક મૂર્ત પરદ્રની સાથે અનાદિ કાળના એકપણુના દેહને શીધ્ર છેડી શકીશ. ભાવાર્થ-જે આ આત્મા બેઘડી પુદ્ગલ દ્રવ્યથી ભિન્ન પિતાના શુદ્ધસ્વરૂપને અનુભવ કરે છે એમાં લીન થાય) પરિષહ (કચ્છ) આવે છતાં પણ ચલાયમાન ન થાય, તે ઘાતી કર્મને નાશ કરી, કેવલ જ્ઞાન ઉત્પન્ન કરી, મેક્ષને પ્રાપ્ત થઈ શકે છે. આત્માનુભવનું એવું જ અદ્દભૂત માહાસ્ય છે તે મિથ્યાત્વને નાશ કરી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવી તે સુગમ છે. એટલા માટે શ્રીગુરૂઓએ પ્રધાનતાથી એ જ ઉપદેશ કર્યો છે. વિશેષાર્થ- હે આત્મન ! કવૃત હોવાથી જેકે તું શુદ્ધજ્ઞાનઘનેક સ્વભાવરૂપ શુદ્ધાત્માથી કથંચિત ભિન્ન છે, તે પણ જ્ઞાન રૂ૫ તારા સ્વભાવને કદીપણ અભાવ થયા નથી. તારી શુદ્ધ આત્મા તારી પાસે જ છે, જે તને તારા શુદ્ધ આત્માને અનુભવ કરવાની ઈચ્છા હોય તે તું તારા ચંચલ મનને બહુ જ કષ્ટથી સ્થિર કર. અર્થાત્ સ્વભાવ અપેક્ષાએ કર્મનેકમરૂપ પગલા દ્રવ્યથી ભિન્નરૂપ તારી આત્માને અનુભવ કર. આત્મા અને