________________
રરર
અર્થ- તે શુદ્ધજ્ઞાનસ્વરૂપ આત્માને અનુભવ કરતા એવો આ ગી સર્વથી ઉત્તમ એકાગ્રતાને પ્રાપ્ત થાય છે અને તે એકાગ્રતમાં આત્માને જ આધીન રહેવાવાળા તે પરમાનંદને પ્રાપ્ત થાય છે. જે કે વંચનથી તે કહી શકાય તેવું નથી. - आत्मा भिन्नस्तदनुगतिमत्कर्म भिन्नं तयोर्या ।
प्रत्यासत्तेर्भवति विकृतिः सापि भिन्ना तथैव । : . . कालक्षेत्रप्रमुखमपि यत्तच्च भिन्न मतं मे । ।
भिन्नभिन्नं निजगुणकलालङ्कृतं सर्वमेतत् ॥२७३॥ અર્થ - જે જ્ઞાનામૃત ભરપૂર-જ્ઞાનસ્વરૂપ મારે આત્મા ભિન્ન છે અને એની પાછળ ચાલવાવાળાં કર્મ પણ ભિન્ન છે તથા કર્મ અને આત્માના સંબંધથી જે કાંઈ વિકાર ઉત્પન્ન થયેલ છે, તે તે પણ મારા આત્માથી ભિન્ન છે, અને કેળ, ક્ષેત્ર આદિક જે પદાર્થ છે તે પણ મારાથી ભિન્ન છે એવી રીતે પિત પિતાના ગુણ તથા પર્યાથી સહિત જેટલા પદાથે છે તે સર્વે મારાથી ભિન્ન છે, એવી રીતે જ્ઞાની સદાય વિચાર કર્યા કરે છે
अयि कथमपि मृत्वा तत्त्वकोतूहली सन् । : अनुभव भवमूर्तेः पार्श्ववर्ती मुहूर्तम् ।. . पृथगथ विलसंतं खं सामालोक्य येन । त्यजसि झगिति मूर्त्या साकमेकत्वमोहम् ॥२७॥ અર્થ- પરમાર્થ માર્ગ પ્રદર્શક આચાર્ય મહારાજ આજ ભવ્ય