________________
૦
અર્થ:- આત્માની સાથે એકી ભાવરૂપ સમરસી ભાવથી પ્રાપ્ત થએલ ચેાગીને અનુભવમાં આવવાવાળું તત્ત્વ શું છે ? કેવું છે ? કાણુ એના સ્વામી છે ? કેનાથી એને પ્રકાશ થએલ છે ? કયા હાજર છે ? ઇત્યાદિ વિકલ્પાને નહી કરતા પેાતાના શરીર ને પણ જાણતા નથી. અર્થાત્ દેહની પગુ જેને ચિંતા નથી, તેા ફરી ટ્રુડુ સિવાય અન્ય હિતકારી અથવા અહિતકારી વસ્તુઓના અનુભવ કરવાની તા શું વાત કરવી ?
तदाचपरमैकाग्रयाद्बहिरर्थेषु सत्खपि ।
अन्यन्न किंचनाभाति स्वमेवात्मनि पश्यतः ॥ २७० ॥
અ:- જ્યારે યાગી પેાતાના આત્મમાં જ લીન થઈને પેાતાના આત્માના જ જ્ઞાનદ્વારા અનુભવ કરે છે ત્યારે તેમાં પરમ એકાગ્રતા થઈ જવાથી બાહ્ય પદાર્થો વિદ્યમાન હૈાવા છતાં પણ અનુભવમાં આવતા નથી.
सोऽयं समरसीभावस्तदेकीकरणं स्मृतम् । एतदेव समाधिः स्याल्लोकद्वय फलपदः ॥ २७९ ॥
અ:- તે ઉત્તમ ધ્યાતાનું ધ્યેયરૂપ થઈ જવું જ સમરસી ભાવ કહેવાય છે; અને એને જ એકીકરણ કહે છે. એ જ બન્ને લાકમાં ઉત્તમ ફળને આપવાવાળી સમાધિ કહેવાય છે.
तदेवानुभवश्चायमेकाग्यं परमृच्छति । तथात्माधीनमानंदमेति वाचामगोचरम् ॥ २७२॥