________________
ર૧૨
વિશેષાર્થ – જેમ સ્પર્શાદિમાં પુદ્ગલને અને પુદ્ગલમાં અશદિને અનુભવ થાય છે અર્થાત્ બન્ને એકરૂપ અનુભવાય છે, તેમ
જ્યાં સુધી આત્માને કર્મ-કર્મમાં આત્માની અને આત્મામાં કર્મનોકામની બ્રાતિ થાય છે અર્થાત્ જીવના કર્મ-કર્મ છે અને કર્મ-કર્મમય જીવ છે, એવી એકત્વ બુદ્ધિ ભાસે છે ત્યાં સુધી તે તે અજ્ઞાની મિથ્યાદષ્ટિ છે, અને જ્યારે તે એમ જાણે કે આત્મા તે જ્ઞાતા જ છે, અને કર્મ-કર્મ પુદ્ગલનાં જ છે ત્યારે જ તે જ્ઞાની થાય છે. જેમ દર્પણમાં અગ્નિની જવાળા દેખાતી હોય ત્યાં એવું જાણે કે જવાળા તે અગ્નિમાં જ છે અરીસામાં નથી પેઠી, અને આરસિામાં જે દેખાય છે તે આરસની સ્વચ્છતા જ છે; એવી રીતે કર્મ—નકર્મ મારા આત્મામાં નથી પેઠા આત્માના જ્ઞાનની સ્વચ્છતા જ એવી છે કે જેમાં શેયનું પ્રતિબિંબ દેખાય છે, ઝળકે છે) એવી રીતે કર્મ-કર્મ ય છે તે પ્રતિભાસે છે એ આત્માને ભેદજ્ઞાનરૂપ અનુભવ સ્વયમેવ થાય અથવા ઉપદેશથી થાય ત્યારે જ જ્ઞાની થાય છે.
कथमपि हि लभंते भेदविज्ञानमूलामचलितमनुभूतिं ये स्वतो वान्यतो वा। प्रतिफलननिमग्नानंतभावस्वभावैMकुरवदविकाराःसंततंस्युस्तएव ॥२६३॥
અર્થ- જે ભવ્ય પુરુષ પિતાના જ નિર્મલ પરિણામથી અથવા પરના ઉપદેશથી કંઈ પણ પ્રકારે નિર્મળ ભેદવિજ્ઞાન જેનું મૂળ ઉત્પત્તિ કારણ છે એવી અવિચળ, (અંક-નિશ્ચળ )