________________
૩
પેાતાના આત્માની અનુભૂતિને પ્રાપ્ત થાય છે, તે જ પુરુષ સ્વચ્છ દણુની માફક પાતાના આત્મજ્ઞાનમાં પ્રતિખિખિત થયેલ અનંત ભાવાના ( પદાર્થોના) સ્વભાવાથી નિર'તર વિકાર હિત થાય છે. જ્ઞાનમાં જે શેયાના આકાર પ્રતિાસે છે, તેમનાથી રાગાદિ વિકાર ભાવને પ્રાપ્ત થતા નથી.
ભાવાર્થ:- આપે। આપ પોતાનું શુદ્ધાત્મસ્વરૂપ સાંભળવાથી જે સમ્યક્ત્વ થાય એને નૈસર્ગિક સમ્યકત્વ કહે છે, અને શ્રી ગુરૂના મુખારવિંદ દ્વારા ઉપદેશ સાંભળવાથી જે સમ્યકત્વ થાય છે તેને અધિગમ સમ્યકત્વ કહે છે. જેને લેવિજ્ઞાન જાગૃત થયેલ છે અર્થાત્ સ્ત્ર—પર વિવેકની જ્ઞાન શકિત પ્રગટ થઇ છે, તે મહાત્માઓને જીવન મુકત અવસ્થા પ્રાપ્ત થઈ જાય છે. તે લેવિજ્ઞાનીના નિર્મળ દર્પણુવત્ સ્વચ્છ આત્મજ્ઞાનમાં અતંત ભાવ ઝળકે છે પરંતુ તેથી વિકાર નથી થતા, તે સદાય આનન્દમાં જ મગ્ન રહે છે.
कुया कर्म विकल्पं किं मम तेनातिशुद्वरूपस्य । मुखसंयोगजविकृतेर्न विकारी दर्पणो भवति ॥ २६४ ॥
અર્થ:- મુખના સંયોગથી ઉત્પન્ન થયેલ વિકારથી અર્થાત્ મલિન સુખના સંબંધથી જેમ દર્પણુ મલિન નથી થતું, તેમ ક્રર્મો ભલે ગમે તેટલા વિકલ્પ કેમ ન કરે! કિન્તુ અત્યંત શુદ્ધ સ્વરૂપ મારા આત્માને તે વિકલ્પે કાંઈ પણ કરી શકતા નથી.
ભાવાર્થ:- ભાવ કર્મ એ પ્રકારે છે એક જીવ સબંધી બીજી પુદ્ગલ સંબંધી, જ્ઞાનાવરણાદિ કર્મસ્વરૂપ પુદ્ગલદ્રવ્યના પિડ