________________
૨૧૬
અર્થ:- સમસ્ત પ્રકારના શુભાશુભ કમો મારા શુદ્ધાત્મસ્વરૂપો સ થા, અત્યંત ભિન્ન છે. એવી રીતે નિરતર પેાતાના નિર્મળ સ્વસ'વેદન સભ્યજ્ઞાન રૂપી વિશાળ દિવ્ય અંતરંગ ચક્ષુથી દેખવાવાળા તથા પરમાત્મસ્વરૂપને સારી રીતે જાણવાવાળા ચેાગીને શુભાશુભ કર્મ થી ઉત્પન્ન થયેલ સુખ દુ:ખનું વિદ્યમાનપણું હાવા છતાં પણ તેઓ સુખ દુ:ખની કલ્પના નથી કરતા. આ—અંતરંગ શુદ્ધ ઉપાદાનનું પરિણમનરૂપ અસાધારણ સમર્થ કારણુ છે.
आत्मदेहन्तरज्ञान जनिताल्हादनिर्वृतः ।
तपसा दुष्कृतं घोरं भुञ्जानोऽपि न विद्यते ॥ २६६॥
અર્થ:- જે પુરુષ આત્મા અને શરીરના ભેદજ્ઞાનથી ઉત્પન્ન થએલ જ્ઞાનાન૬માં મગ્ન થઈ રહેલ છે, તે તપ દ્વારા ઉદ્દયમાં આવેલ ભય ંકરમાં ભયંકર દુ:ખદાયી કર્મોના ફળને ભાગવે છે છતાં પણુ દુ:ખી નથી થતા.
ભાવાર્થ:- જે સમયે આ જીવને અનુભવમાં આત્મા અને શરીર ભિન્ન ભિન્ન રૂપે સ્પષ્ટ દેખાય છે, તે સમયે તેની શારીરિક વિષય સુખા માટે પરપદાર્થોની સમસ્ત ચિંતા દૂર થઈ જાય છે; કેમકે સંસારભરમાં જેટલા દુ:ખા છે તે સર્વે શરીરને પેાતાનું માનવાથીજ થાય છે અર્થાત્ શરીર આશ્રિતે થાય છે. ભૂખ, તૃષા, રાગ, શાક, અથવા જીવન, મરણનાં દુ:ખ, શત્રુ, સર્પ આદિને ભય, વિયેાગ, અનિષ્ટસંચાગ, ગમી, શનીબાધા, ઇન્દ્રિયાના વિષયાની ઇચ્છા આદિની અનેક ભય કરમાં ભયંકર આપત્તિઓ