________________
૨૦૧
पदमिदं ननु कर्मदुरासदं । सहजबोधकळा सुलभं किल । तत इदं निजबाधकळाबलात् । कलायितुं यततां सततं जगत् ॥ २४८ ॥
અ:- આ-જ્ઞાનમય પદ કર્મ કરવાથી તા દુષ્પ્રાપ્ય છે. અને સ્વાભાવિક નિર્માળ લેવિજ્ઞાનની કળાથી સુલભ છે, માટે પેાતાના નિજ જ્ઞાનની કળાના ખળથી આ પદના અભ્યાસ કરવાને સર્વે જંગત્ તત પ્રયત્ન કરી.
ભાવાથ- સકળ કર્માંને છેડાવીને જ્ઞાન કળાના બળ વડે જ જ્ઞાનના અભ્યાસ કરવાના ઉપદેશ કર્યા છે. જ્ઞાનની કળા કહેવાથી એવું સૂચિત થાય છે કે:-જ્યાં સુધી પૂર્ણ કળા પ્રગટ ન થાય ત્યાં સુધી જ્ઞાન હીન કળા સ્વરૂપ છે. મતિજ્ઞાનાદિ રૂપ છે. તે જ્ઞાનની કળાના અભ્યાસથી કેવલજ્ઞાનસ્વરૂપ જે પૂર્ણ કળા છે તે પ્રગટ થાય છે. સારાંશ: અનેક પ્રકારની બાહ્ય ક્રિયામાના ફ્લેશથી કોઈ પણ મેાક્ષ પદને નથી પામી શકતા અને સમ્યજ્ઞાન પ્રગટ થવાથી કલેશ કર્યા વિના જ માક્ષ પદ પ્રાપ્ત થાય છે. જ્ઞાન જ્યાતિ સમસ્ત જીવાના અંતરગમાં ત્રિરાજમાન છે; તે મન, વચન, અને કાયાથી અગમ્ય છે; માટે કે ભળ્યે ! પાતાની જ્ઞાન જ્યાતિની કળા પ્રગટ કરી સંસારથી મુક્ત થાઓ. અર્થાત્ નિજ પદને પ્રાપ્ત કરી.
यत्रैवाहित धीः पुंसः श्रद्धा तत्रैव जायते । यत्रैव जायते श्रद्धा चिचं तत्रैव लीयते ॥ २४९ ॥