________________
૧૯૬
એવાજ આત્માનું ભજન કર કે જે નિરંતર પિતાના અનંતજ્ઞાનને જ આધીન છે. જે સ્વાભાવિક અનંતગુણરૂપી રત્નની ખાણ છે, જે સર્વે તેમાં સાર ભૂત છે અને જે આત્મ પરિણતિથી ઉત્પન્ન અતીન્દ્રિય અલ્હાદ સુખરૂપી સમુદ્રમાં સદાય નિમગ્ન છે-લીન છે.
भवभोगपराङ्मुख हे यते । पदमिदं भवहेतुविनाशनम् ।
भज निजात्मनिमममते पुन- સ્તર વિમધુવાસ્તુનિ વિનતા રહા અર્થ – હે યતિ જે તું સંસાર અને ભેગમાં ઉદાસીન પરિણામી છે, તથા નિજ આત્મામાંજ આત્મપણાની બુદ્ધિનેજ ધારણ કરવાવાળે છે, તે તું સંસાર (ભાવ) નું કારણ જે કર્મ બન્ધ તેને નાશ કરવાવાળું જે આ આત્મ પદ એનું જ ભજન કર. કેમકે આત્મ પરિણામને બગાડીને વિનાશ થવાવાળી નાશવંત વસ્તુની ચિંતા કરવાથી તને શું લાભ થશે? કાંઈ નહિ થાય,
समयसारमनाकुलमच्युतं जननमृत्युरुजादिविवजितम् सहजनिर्मलशर्मसुधामयं ।
समरसेन सदा परिपूजये ॥२४२॥ અર્થ- હું પરમસમતારસરૂપી અમૃત જલથી નિરંતર પ્રસન્ન ચિત્ત પૂછું છું કેમકે જે સમયસાર પરમાત્મા આકૂળતા