SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ એવાજ આત્માનું ભજન કર કે જે નિરંતર પિતાના અનંતજ્ઞાનને જ આધીન છે. જે સ્વાભાવિક અનંતગુણરૂપી રત્નની ખાણ છે, જે સર્વે તેમાં સાર ભૂત છે અને જે આત્મ પરિણતિથી ઉત્પન્ન અતીન્દ્રિય અલ્હાદ સુખરૂપી સમુદ્રમાં સદાય નિમગ્ન છે-લીન છે. भवभोगपराङ्मुख हे यते । पदमिदं भवहेतुविनाशनम् । भज निजात्मनिमममते पुन- સ્તર વિમધુવાસ્તુનિ વિનતા રહા અર્થ – હે યતિ જે તું સંસાર અને ભેગમાં ઉદાસીન પરિણામી છે, તથા નિજ આત્મામાંજ આત્મપણાની બુદ્ધિનેજ ધારણ કરવાવાળે છે, તે તું સંસાર (ભાવ) નું કારણ જે કર્મ બન્ધ તેને નાશ કરવાવાળું જે આ આત્મ પદ એનું જ ભજન કર. કેમકે આત્મ પરિણામને બગાડીને વિનાશ થવાવાળી નાશવંત વસ્તુની ચિંતા કરવાથી તને શું લાભ થશે? કાંઈ નહિ થાય, समयसारमनाकुलमच्युतं जननमृत्युरुजादिविवजितम् सहजनिर्मलशर्मसुधामयं । समरसेन सदा परिपूजये ॥२४२॥ અર્થ- હું પરમસમતારસરૂપી અમૃત જલથી નિરંતર પ્રસન્ન ચિત્ત પૂછું છું કેમકે જે સમયસાર પરમાત્મા આકૂળતા
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy