________________
૧૯૭
રહિત (અનાકુળ) છે, પિતાના ગુણેથી અશ્રુત અથોત દઢ છે, જન્મ મરણાદિ રોગથી રહિત છે. સ્વાભાવિક (સહજ) નિર્મળ નિર્વિકલ્પ આનક રૂપી પરમામૃતનું પરમ અનુપમ મંદિર છે.
गिरिगहणगहारण्यान्यशून्य प्रदेश । स्थितिकरण निरोधध्यान तीर्थोपसेवा। .. पठनजपहोमे ब्रह्मणो नास्ति सिद्धिः । मृगयतदपरत्वंभोः प्रकारं स्वसारं ॥२४३॥ અર્થ- પર્વતની ભયાનક ગુફામાં, નિર્જન વનમાં અથવા બીજા કોઈ શૂન્ય પ્રદેશમાં બેસવાથી, ઈન્દ્રિયેને રેકવાથી, ધ્યાનથી, તીર્થોની યાત્રા કરવાથી, ભણવાથી અથવા જ૫ હમ કરવાથી બ્રહ્મની સિદ્ધિ થતી નથી. એટલા માટે હે આત્મ! તું ઉત્કૃષ્ટ રૂપ એ સર્વે થી ભિન્ન પિતાના આત્માના સારને શોધ અર્થાત ભાવકર્મ, દ્રવ્ય કર્મ અને કર્મથી રહિત શુદ્ધાત્માને શેાધ-- અનુભવ કરી અને એની જ વારંવાર ભાવના ભાવ
समतया रहितस्य यतेने हि.। તત હું વિગતવાના ,
भज मुने समताकुलमंदिरम् ॥२४॥ અર્થ- ખરેખર સમતાભાવ (વીતરાગ ભાવ) રહિત યતિ અનઅનાદિ બાર પ્રકારના ઉગ્ર તપ તપે તે પણ એને કાર્યની સિદ્ધિ થતી નથી, માટે હે મુનિ ! તું આકુળતા રહિત સમતા દેવીનું