________________
૧૯૫
અર્થ - કારણ કે આ (જ્ઞાની) પિતેજ ચૈતન્ય ચિંતામણિ અચિંત્ય શક્તિવાળે દેવ છે અર્થાત તેિજ ચિન્માત્ર ચિંતામણિ રત્નમય ભગવાન છે. એવા જ્ઞાની કે જેના સર્વ પ્રેજિન સ્વતઃ સિદ્ધ છે એવા સ્વરૂપે લીન હેવાથી જ્ઞાની અન્યના પરિગ્રહથી શું કરે? કાંઈ જ કરવાનું નથી. ભાવાર્થ- આ જ્ઞાનમૂર્તિ આત્મા અનંત શક્તિઓને ધારક વાંછિત કાર્યની સિદ્ધિ કરવાવાળે તેિજ દેવ છે, એટલા માટે સર્વે પ્રયજન સિધ્ધ હોવાથી જ્ઞાનીને અન્ય પરિગ્રહનું સેવન કરવાથી શું સાધ્ય છે? કાંઈજ નથી. આ નિશ્ચય નયને ઉપદેશ છે. સારાંશ એ છે કે, શુદ્ધાત્માનુભવરૂપ ચિંતામણિ રત્નને જેના હદય કમળમાં પ્રકાશ થઈ જાય છે તે પવિત્રાત્મા ચતુર્ગતિ શમણુરૂપ સંસારનો નાશ કરી મોક્ષ પદને પામે છે. એનું ચારિત્ર ઈચ્છા રહિત હોય છે. તે કર્મોની સંવર પૂર્વક નિર્જરા કરે છે. તે અનુભવી જીવને રાગદ્વેષ આદિ પરિગ્રહનો ભાર અને ભવિષ્યમાં થવાવાળા અલ્પ જન્મ કઈ ગણત્રીમાં નથી અર્થાત્ અલ્પ કાળમાં સિદ્ધ પદને પામશે.
अनियमतुलबोधाधीनमात्मानमात्मा सहजगुणमणीनामाकरं तत्त्वसारम् निज परिणतिशाम्भोधिमज्जन्तमेनं
भजतु भवविमुक्तयै भव्यताप्रेरितो यः ॥२४॥ અર્થ- હે ભવ્યાત્મન! જે તું ભવ્યતારૂપી નિર્મળભાવે પ્રેરિત થયેલ છે તે, તું સંસાર (ભાવ) થી મુક્તિ પ્રાપ્ત કરવા અર્થે