________________
અર્થ- હવે મારે સંસાર પરિભ્રમણનું કારણ દર્શન મેહને ઉચછેદ કરીને આત્મ જ્ઞાન પ્રાપ્ત કરવું છે, માટે સંસાર ચક્રમાં પડયે એ હું તેણે આજ સુધી જે શુદ્ધાત્મ જ્ઞાનની ભાવના ધારણ કરી ન હતી, તેને હવે ઉજવળ અંતરંગ પરિણામથી વારંવાર ચિંતવન કરી ધારણ કરું છું. કેમકે આજ સુધીની અશુદ્ધ ભાવનાથી જ સંસારની વૃદ્ધિ થઈ છે, માટે એના નાશનું કારણ આજ સુધીની અશુદ્ધ ભાવનાઓથી ઉલટું છે. કેમકે આજ સુધીની સંસાર વર્ધક ભાવના મિથ્યાદર્શન અને વિપરીત જ્ઞાન રૂપ ઉલટી પ્રવૃતિ હતી, તે હવે સંસારપ રિક્ષણ કરનાર જે ભાવનાઓ તે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ રત્નત્રય છે તેને અનન્ય વિશુદ્ધ આત્મ પ્રેમથી સ્વીકાર કરું છું.
अथ भवजलराशौ मनजीवन पूर्व । किमपि वचनमात्रं नितेः कारणं यत् । तदपि भवभवेषु श्रूयते वाह्यते बा।
न च न च वत कष्टं सर्वदा ज्ञानमेकम् ॥२३३॥ અર્થ- અત્યંત ગહન આ સંસાર રૂપી મહાસમુદ્રમાં ડૂબેલ જીવે નિવૃત્તિ અર્થે અર્થાત્ મોક્ષનું કારણ જે ભાવ છે તેને કયારે પણ ભાવેલ નથી (ચિંતવન કરેલ નથી) અરેરે! આ હાખેદની વાત છે. આત્માએ પૂર્વે ભવભવમાં તે તત્વને વચનમાત્રથી સાંભળેલ છે અથવા કહેલ છે પણ મેક્ષને કારણ ભૂત ભાવ એકજ શુદ્ધાત્મજ્ઞાન જ છે, તે પરમાત્મ તરવ