________________
૧૨૮
આર્યક્ષેત્ર, મનુષ્ય લેકમાં મનુષ્ય થઈ, ફરી આત્મસાધન કરી, તપ દ્વારા સિદ્ધ થઈ, શિવધામમાં જશે. પાંડનું ઉપાદાન શુદ્ધ હતું અને નિમિત્ત ઘણું જ ખરાબ હતું, પરંતુ ઉપાદાનના બળવાનપણથી કાર્ય સિદ્ધ કર્યું.
દૃષ્ટાંત:- રાજા શ્રેણિકના પુત્ર વારિણ મહાત્મા સજજન
સ્વભાવી હતા. તે રાજ પુત્ર પર્વને દિવસે ઉપવાસ કરી શત્રિના સમયે મસાણ ભૂમિમાં, સર્વે જીવોથી ક્ષમાભાવ ધારણ કરી, મેરુમહાગિરિ સમાન અડલ અકંપ ઘેર્યચિત્તથી કાર્યોત્સર્ગ કર્યો અર્થાત્ ધર્મધ્યાનમાં લીન થઈ રહ્યા. તે સમયે રાજાને ભંડાર ફાડી ચાર હાર લઈને જાય છે. તે પાર કોટવાળા ભયથી વાર્ષિણની પાસે હાર મૂકી, ભાગી ગયેલા અને પછવાડેથી કેટવાળ આવ્યા. હાર તેણે જે અને રાજપુત્ર વારિણને પણ જોયે, કેટવાળે જાણ્યું કે આ જ ચાર છે. કેટવાળે સમજ્યા વિના રાજાને કહ્યું કેઃ “હે નાથ ! વારિષેણે હારની ચેરી કરી,” ત્યારે રાજા શ્રેણિકે ન્યાય માર્ગને વશ થઈ, કાંઈ પણ વિચાર કર્યા વિના તેને મારવાની આજ્ઞા કરી, જ્યારે કેટવાળે મસાણમાં જઈ વારિને મારવા માટે ખડ્ઝ ચલાવી ત્યારે કુમારના સાતિશય પુણ્યના પ્રભાવથી ખડગ હતી તે ફૂલની માળા બની ગઈ, દેવેએ આવી સહાય કરી, જ્યારે એ અતિશય થયો ત્યારે તે વાત સાંભળીને શ્રેણિક રાજા પુત્ર પાસે ગયા અને ક્ષમા યાચી કહ્યું કે: “હે પુત્ર ઘેર ચાલે” ત્યારે વારિણે કહ્યું કે: “મારે સર્વ જીવોથી ક્ષમ ભાવ છે, મેં પ્રતિજ્ઞા કરી હતી કે જે આ ઉપદ્રવ મટે તે માટે દીક્ષા લેવી. ઉપસર્ગ જવાથી તેમણે દીક્ષા