________________
સંકલ્પ વિકલ્પ) ન હોય, તેથી જેની બુદ્ધિ એકાન્તમાં બેસવાથી હેય અને ઉપાદેય સવરૂપ પદાર્થોના વિચારમાં નિશ્ચલ હોય, એવા
ગીએ આલસ અને નિદ્રા આદિના પરિત્યાગ પૂર્વક પિતાના આત્માના સ્વરૂપને વારંવાર અભ્યાસ કરવો જોઈએ. ' ભાવાર્થ- જ્યાં સુધી ચિત્તમાં કોઈ પણ પ્રકારને વિક્ષેપ હશે, ત્યાં સુધી આકૂળતાના કારણથી કયારે પણ આત્માના સ્વરૂપનું ધ્યાન થઈ શકતું નથી. એટલા માટે સર્વથી પહેલાં એગીએ પિતાનું ચિત્ત શાંન્ત રાખવું જોઈએ. ચિત્તના વિક્ષેપને નિરોધ એકાંત વાસથીજ થાય છે. માટે ગીને જન સમુદાય વિના એકાંત સ્થાનમાં રહેવું જોઈએ. તથા આ પદાર્થ ત્યાગવા યોગ્ય છે, આ પદાર્થ ગ્રહણ કરવા એગ્ય છે, એ વાતનું જ્યાં સુધી યથાર્થજ્ઞાન નહીં થાય ત્યાં સુધી આત્માના સ્વરૂપને અભ્યાસ નથી થતું. અર્થાત ભાવ નહીં ભાસે. માટે સ્વપરને વિવેક રાખ, એ આત્મ સ્વરૂપના અભ્યાસી યેગીને પરમ આવશ્યક છે.
स्वरुपं सर्वजीवानां खपरस्य प्रकाशनं ।
भानुमंडलवतेषां परस्मादप्रकाशनं ॥१८७॥ અર્થ- સૂર્યમંડલ સમાન સમસ્ત નું સ્વરૂપ સ્વારને (પિતાના આત્માને તથા આત્માથી ભિન્ન ઇતર સમસ્ત પદાર્થોને) પ્રકાશ કરનાર છે. જેમ સૂર્ય બીજા કોઈથી પ્રકાશિત નથી થત; તેમ જીવ પણ બીજા કોઈથી પ્રકાશિત નથી થતું. પતે પિતાને સ્વયં પ્રકાશે છે. (જાણે છે. અનુભવે છે.)