________________
૧૦૫
અર્થ:- આ મહાન્ આશ્ચય છે કે; જ્યારે મૂઢ પુરૂષ વેવ(પદાર્થાન) જાણે છે, ત્યારે વેઢક (આત્મા)ને કેમ નથી જાણતા ? કેમકે જ્યારે ઘોત્ય.-પદાર્થાન દેખે છે, ત્યારે ઘોત-પ્રકાશને કેમ નથી દેખતા ?
ભાવાથ: વેદ્યના અર્થ જાણવા ચાગ્ય પદાર્થ છે અને વેદકના અર્થ જાણવાવાળા, ઘોત્યના અર્થ પ્રકાશિત થવા લાયક અને ઘોતના અર્થ પ્રકાશ કરવાવાળા થાય છે. જે મૂઢ પુરૂષ એમ માને છે કે અમે વેદ્યને જાણીએ છીએ પરંતુ વિશ્વકને નથી જાણુતા, એનું આ કહેવું મહાન્ આશ્ચર્ય પરિપૂર્ણ અને પ્રત્યક્ષ માધિત છે; કેમકે જેવી રીતે ઘોત્ય અને દ્યોત ખન્ન દેખાય છે કૈવલ ઘોત્ય જ દેખાય એમ નથી. તેમ વેદ્ય વેદક બન્ને દેખાય છે; કેવલ ઘોત્ય નહીં. એટલા માટે આત્માનું અથવા જ્ઞાનનું જ્ઞાન નથી થતુ એવી કલ્પના નિર્મૂલ
અને
છે.
मिथ्यात्व विषय कषायादि बहिर्द्रव्येनिरालंबनत्वेनात्मन्यनुष्ठान मध्यात्मं ॥ २१२ ॥
અ:- મિથ્યાત્વ, વિષય, કષાયાદિ માહ્ય પદાર્થોનું ! અવલંબન છોડવું અને ઉપયાગનું આત્મ સ્વરૂપમાં લીન થવું તપ થવું; તે અધ્યાત્મ અથવા આત્મજ્ઞાન કહેવાય છે. અથવા વિકલ્પ રહિત ચિત વૃતિને ધારણ કરવી તે પણ અધ્યાત્મ-આત્મજ્ઞાન છે.
अध्यात्मजं यदत्यक्षं स्वसंवेद्यमनश्वरम् ।
आत्माधीनं निराबाधमनन्तं योगिना मतम् ॥ २१३॥
\